*મન નું મન માં રાખતા નહીં,*

*તક મળે ત્યાં બોલી દેજો!*

*ઘુંચ બનવા ની રાહ ના જોતા,*

*ગાંઠ મળે ત્યાં ખોલી લેજો!!*

Gujarati Blog by Manish Patel : 111058046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now