The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ekla ekla j heee kamlesh bhai
ધન્યવાદ ...હો ...
hahaha ?ho bhai
એવું પણ હોઇ શકે ?
ના થી જ શરૂઆત થાય....☺
ના રે ના વર્ષાજી ...હું તો બસ આમ જ...હા હા હા
દો અનજાને એક હો જાયે જબ ઈશ્ક કા ખુમાર એસા ઝાયે k..... નસ નસ મેં લહુ બનકે.... બસ તું હી તું બહે....
ohoho....em vaat chhe
કોમલ...કરમની કઠણાઇ તો જુઓ ગામમાં પ્રાથમિક કુમાર શાળામાં ભણ્યા...સાવ બજરંગ ક્લાસ...હા હા હા ....ગામડે કન્યા અને કુમાર શાળા અલગ અલગ હોય ....અને કોલેજ નો ક તો ફક્ત મારા નામની શરુઆતમાં જ રહી ગયો....હા હા હા
"દો રુહ એક હો જાયે જહાં , ક્યા જિસ્મ ઔર ક્યા જહાઁ વહાં..."
hahahahaha school vadi kok yaad aavi k su?? jena sathe h.w. karyu tu a?
મેં ખાલી એક બેજાન જીસ્મ હું..... તું હે મેરી જાન મેરી એક હી આરઝૂ.... મેં યહાં તું વહા....
"બેસબ્ર હૈ અરમાન,બનને દો જીસ્મ એક જાન,કમ્બખ્ત જિસ્મ કહાઁ,જાન કહાઁ "...
જો હે બસ યહી એક પલ હે.... ચલ જીલે આજ યહી એક પલ મેં..... એકદુસરે કો એકદુસરે મેં..... બન જાયે દો જીસ્મ એક જાન.....
"પ્રિતમેં ક્યા આજ ઔર ક્યા કલ, જો ભી મીલે જીતને ભી મીલે, બસ જી ભર કે જીલે વો પલ...."
અંજાન હું આને વાલે કલ સે.... પર હા ઇતના તો તય હે કિ.... આજ ભી તું દિલ કિ ધડકન હે મેરી.....દિલ રહે યા ન રહે..... યાદે હમેંશા રહેગી...... યુ હી લીખતે લીખતે....
"ઇશ્કે દિદાર સે હમ હૈં અનજાન, બસ અનોખીપ્રિત કી ઇબાદત યહી બંદે કા કામ..."
લબો પે લિયે પેગામ ઈશ્ક કા મેં આયી તેરે અંગના....તું લે જા તેરે ઘર બનાકે તેરી દુલહન.....
ઇન લબ્ઝો ભરી સાંસો કો સાંસો મેં ઢલને દો ઝરા....લબ નામ લેને કે બજાય જીને લગેંગે....
હાલે દિલ અબ કુછ એસા હે કિ..... જબ જબ સાંસ લેતી હું.... તેરા હી નામ લબ્ઝ લેતે હે.....
ક્યા કરે યે દિલે'જઝ્બાત ,જબ આતે હૈ લાતે હૈ તેરા નામ ....આ જાતા હૈ સહેરા મેં ભી સૈલાબ....
આમીન ....આમીન...
લિખાવટ હી તેરી એસી હે....દિલ કો છુ જાતી હે.... બનાયા ભી ક્યાં ખુદાને હમ દોનો કો લાજવાબ..... કે મેં લિખું હર લબ્ઝ તેરે હી નામ..... ઔર તું મેરે હી નામ.....
હા હો ...ચકરડી ભમરડી મારે ઘરે ઝાઝી રે......હા હા હા હા
જેમ તમે લખો, અર્થઘટન ઉંધા પણ હોઇ શકે. પણ તમારા અર્થ તો તમને જ ખબર! એવું છે. ચકરડી ભમરડી...
પૂછે ન પૂછે કંઇ વાંધો નથી. અર્થ તો લખનારને જ ખબર હોય.
હા, હિના દી... તમે સારું જ લખો છો.
આપણે આપણી ફરજ બજાવવી...જેને જિજ્ઞાસા હશે એ પૂછીનેય સમઝશે...ખરું ને ?
હા એ જ ને હું લખું એ કોઈને કયા સમજાય છે, તોય હું જરાય નિરાશ થઈ લખ્યા જ રાખું છું ને તો તારા શબ્દો તો બહુ સરસ હોય છે લખવાનું ચાલુ જ કરી દે
જોઇએ... લખવાનું તો અટકવાનું નથી. પણ છટકવામાંથી બચવાનું છે.
જોકે હિના દી પણ bouncer જ લખે છે.
તમ જેવા bouncer લખે છે ભાઇલા... બોલવું નહિ.
હા જોને કમલનું ક્યાં સમજાય છે તોય વાંછીએ છીએ ને
અરે એવું નહિ વિચારવાનું લખી કાઢવાનું જે વિચાર આવે એમ,
લખવું એ જ મહત્વનું છે નમ્રતાજી ....નહિતર જુઓને અમ જેવા...
હા હિના દી, કોશિશ તો કરું જ છું. પણ મને મારું જ લખાણ નથી ગમતું. તથ્ય વગરનું લખીને પણ શું કરવાનું! બહુ વિચાર કરું એટલે જ નથી લખી શકાતું.
અરે લખ સરસ લખતા આવડે છે...
એટલે જ લખી નથી શકતી.
હા અઘરું તો લખે છે બે વખત વાંચવું પડે છે પણ બહુ મસ્ત લખે છે
Oh! Hina di, you are an encourager. Thank you so much. જોકે મારા હથોડા મને જ નથી સમજાતા કોઇ વાર...☺ પણ Thank you...☺
હા નમ્રતા સરસ લખે છે મેં વાંચી તારી સ્ટોરી પ્રતિલિપિ પર
તકલીફ તો રહેવાની હરિ....
હા ....નાનકા ....શશશશશશ....
શરૂઆત તો એવી જ હોય નમ્રતાજી ....
@motabhai....aa mul j chagdole jadave 6e ne....tame gol gol vat kri ne guchvi nakhya....
oh ho ho bhai.. chhupke chhupke..
ક્યાં હવે? ધડમાથા વગરની લખાય છે. કંઇ properly સૂઝતું જ નથી.
વાર્તા ???....હમમ...હિનાજી આમણે તો આખું આખ્યાન લખી કાઢ્યું ને કંઈ ....આપણનેય ભૂલાવી દે ,એવી વાર્તા તો વાંચવી જ રહી હો...નઇ?
વાર્તા લખતી હતી.
હા વકીલ સાહીબા મારે પણ એ જ પૂછવું હતું કે કોની નજરકેદ મા હતા તમે
હા હા હા ....નમ્રતાજી મફતની મજા તો આવી જ હોય ને? .....પણ એ બધું બાદમાં...પહેંલા તો એ કહો કે આપ હતાં ક્યાં? આટલા દિવસ...
હા હિનાજી ...રોટોમેક તો નહી ...પણ છે રોમીયોજુલિયેટ જ....હા હા હા હા
એટલે તમે સાચે જ કોઇનું માથું કૂટવાના? હા હા હા... ચકડોળ ફરી ગયું....
બીજાના....? એટલે એટલે આપ કંઈ અઠવાડિયા આખાની ટાઢ ઊડાવવાનો પ્લાન કરો છો એમ ને?
હા હા હા ...તો ચકડોળની મઝા વગર પૈસે ક્યાં મળે હેં? ...તો સમજો કે આ રહસ્ય એ મૂલ છે....
હા, તમારા કે બીજાના... that i don't know... તમારી ઇચ્છા...
જો મૂળ વાત જ ફેરવી નાખી..... પણ આજે તો કહેવું જ પડશે તારે કોણ છે આ લીખતે લીખતે લવ હો ગયા વાળી...રોટોમેક નહિ કહેતો હો...
ક્યાં? કપાળ પર?
બાકી અમે તો ચકરાઇએ જ છીએ... હા હા હા...
ઘાયલ કમલેશભાઇ.. મુઠ્ઠી વાળીને હાથ પછાડો... ઠંડી ઉડી જશે...
હરિ આ તો મજાક...! હાહાહા લખવાનું રહી ગયું.
મારે?....શિવ શિવ શિવ શિવ ...હું પોતે ફરી રહ્યો છું ...હું શું ફેરવવાનો...હા હા હા
એટલે તારે અમને બધા ને ફેરવવા જ છે એમને...
હરિ...આને શિકાર નહીં હલાલ કહેવાય ...હા હા હા
સૃષ્ટિકર્તાએ સૃષ્ટિને રાખી જ છે ,પોતાની ધરી પર ફરતી...તો એમાં હું શું કરી શકું ?
હિનાજી...હું સાવ આવું કરું કંઈ ?
અરરરરર....આજ તો મારું ફરી ગયું છે ઠંડીમાં ...દૂર રહેવા નમ્રતા પૂર્વક વિનંતિ ....પરીણામે ચક્કર આવી પડી જવા ના ....હા હા હા @ નમ્રતાજી ...હવે ઘાયલને શું ઘાયલ કરવા..
na...@namrata didi....nisan to complet j 6e...bas motabhai keta nhi k kon sikar 6e....
હા હો કમલ કઈક તો છે તારે ન કહેવું હોય તો ના પાડી દે બાકી અમને ગોળ ગોળ ફેરવ મા
આ તો હવામાં ગોળીબાર છે, જેને ગોળી વાગી તેને ખબર...
na...motabhai....tame kai aamaj j post na muko kaik to karan ase j...
બધું કહેવાપણું ના હોય બેના...કંઈક સમજવા માટે પણ હોય...
મને શું ખબર હરિ...મેં તો બસ આમજ ...મૂકી દીધી પોસ્ટ ...જુઓ ને સવારથી મસ્તીના મૂડમાં નથી?
koi kai kye to khabr pade ne ...
@motabhai.....kon....6e....e....??
આભાર હિનાજી...એવું જ કંઈક ....હા હા હા
મને શું ખબર બેના...
વાહ ......કિસીકો ના હો રહી ખબર પઢતે પઢતે...
kon he bhai ??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser