તારાં સંગાથના સપ્તપદીના પગલાં ચાલવાનો હક આપીશ મને?

તારાં ઘરનાં ઉંબરે સાંજના સથવારે તારી રાહ જોવાનો હક આપીશ મને?

તારાં સ્પર્શની હૂંફમાં મારાં સિંદૂરી લાલાશ સજાવા નો હક આપીશ મને?

તારી પ્રીતનું પાનેતર પહેરી મારી મેહદીમાં તારું નામ લખવાનો હક આપીશ મને??

English Shayri by Harshil Patel : 111056888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now