The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજે મારી એકસ ગલૅફ્રેન્ડનો જન્મદિવસ વીશ કરુ કે ના કરૂ તરત જવાબ આપો . જય સ્વામીનારાયણ
to pa6o pan avse j mr.tyre kri dejo
હવે જન્મ દિવસ જતો રહ્યો,રાધિકા જી?
jrur krjo km k frd. kyarey x nthi thta e to tme ano birthday yad rakhi ne j sabit kri didhu
kro bhai kro
કોઇની રાહ જોવુ એ અઘરુ છે , કોઇને ભુલી જવુ એ એનાથી પણ વધારે અઘરુ છે. પણ સૌથી વધારે એ નક્કી કરવુ છે, કે એ ની રાહ જોવી કે ભુલી જવુ..
Ha have to badhu bhuli gyo...bas future taraf j dhyan aapu atyare to.
એ સ્ત્રી નથી ઈસ્ત્રી છે ખાલી કરચેલી પાડે એવું સમજી ભૂલી જાવ સારી મળશે??વિપુલભાઈ
પણ તમે દુઃખી નથી Dg ભાઈ, જલસા કરો મેં કહ્યું એમ ??
દિનેશ...મને મુકીને બીજે દિવસે જ બીજો મારી નજર સામે ગોતી લીધો બોલો......હુ ચાર મહીના તો Dipression મા રહયો આ વાતથી.
જેણે સાચો પ્રેમ કરીયો તે દુ:ખી
પ્રેમ બધા સાચ્ચો જ કરે છે વિપુલ ભાઈ પણ એને નિભાવવા માં સ્ત્રી નિપૂર્ણ હોય છે ,લાજ શરમ અને મર્યાદા ના બંધન માં બંધાયેલી હોય છે,જોકે એને પ્રેમ કર્યા બાદ એવું ના વિચારવું જોઈએ,પ્રેમ કર્યો છે તો કરી જાણો,પણ અફસોસ ઘર ના બંધન તેને નિભાવવા નથી દેતા,બાકી એના જેવો પ્રેમ તો કોઈ પુરુષ ના કરી શકે??
right bhai
મે તો સાચો પ્રેમ જ કર્યો હતો પણ એણે મારી સાથે મોટી મજાક કરી નાખી...Dp
i think hve past ne bhuli ne future nu vichrvu....
ok વિપુલ ભાઈ,પ્રેમ કર્યો હોય તો સારું છે,બાકી એના નામે મજાક કરવા માં મજા નથી.?
,try
પ્રોબ્લેમ ભૂલવા માં નથી પ્રોબ્લેમ તમારા મન માં ચાલી રહેલા વિચાર માં છે,gf સાથે વિતાવેલી પળો શાયદ તમને ગમી હશે એટલે તમને એની યાદ આવે છે,પણ જો wife સાથે પણ થોડી અલગ થોડી વીચિત્ર હાસ્ય થી ભરપૂર પળો બનાવો તો wife માં પણ gf દેખાશે અને પેલી ભુલાઈ જશે Dg,સમય સમય નું કામ કરે છે,ખોટા વિચાર ને ઘર ના કરવા દો wife સારી છે તો એને જગ્યા આપો દિલ માં સમય સારો આવશે???
ભાઈ ભુલી તી નથી જ એ જ પ્રોબ્લમ છે ને
આ તો ખાલી મજાક કરુ છુ Dp...you are absodutely right.
તો wife ને પ્રેમ આપો gf ને ભૂલી જાવ એમાજ મજા છે સ્ટોરી કેંસલ કરો Dg,??
real the gret wife & best friend
અરે એવું ના કરાઈ વિપુલ ભાઈ પ્રેમ કર્યો તો અફસોસ ના કરાઈ કદી પણ જુદા પડવું તો દરેક પ્રેમી ના જીવન માં હોય જ છે,અને જે જુદા નથી પડતા અને લગ્ન કરીલે તો પણ શક્ય તો નથી જ કે લગ્ન પછી પણ એવોજ પ્રેમ હોય,શાયદ જુદા હતા એ શરુ હતું એવું ફીલ થાય લગ્ન બાદ.??
Right...vaidehi
dhaval bhai tamara wife sache true lover kehvay bcz koina pros & cons janva chata tame ene accept kari sako e j swarth vagar no prem kehvay.. she is your real soul mate?
હવે તો એમ થાય છે કે રિફીલ વિનાનુ ખાલી ખોખુ આપ્યું હોત તો સારું હતું...???
dk એટલે મારી વાઈફ કાજલ તે બધી વાત જાણે છતાં પણ મને ખુબ જ પ્રેમ કરે છે
પણ પેન આપવાની ક્યાં જરૂર હતી રિફિલ આપવી હતી,વિપુલ ભાઈ???
ok Dg લખશું પછી
એમા એવુ હતુ કે મે બે એકસરખી પેન ખરીદી હતી...એક એને આપી અને એક મે રાખી...હવે એ પેન જોવુ ત્યારે બહુ દુઃખ થાય છે
ટાઈમ મળે એટલે સ્ટોરી થશે
એને પણ શોખ હશે લખવાનો જવા દો વિપુલ ભાઈ જલસા કરો ક્યાંક તમારો નામ પણ હશે એ પેન માં??
કેટલો સમય લાગશે??
હા લખવી છે પણ ટાઈમ લાઞશે
મે તો એને Birth day ઉપર એક 50 રૂપિયા વાળી પેન Gift કરી હતી એ પણ પાછી ના આપી બોલો..???????
બોલો લખવી છે??સ્ટોરી લખી નાખું Dg.?
મારી લવ સ્ટોરી એક પીકચર સ્ટોરી છે
hahaha?????
ધવલભાઈ તમારે પણ મારી જેમ જ છે.....મને પણ Block કરી દીધો છે મારી Ex gf એ..
બ્લોક કરી દીધો
thats only one day jema uncondintly vaat thay and wish thay so go for it, don't miss it.
કરી દો ભાઈ જૂનું તો જૂનું સંબંધ તો છે,??
karvu joie if u love her truly
કરી દો.....
જો એને કોઈ બીજો Bf શોધી લીધો હોય તો ના કરાય...નહી તો કરાય.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser