Quotes by mayur Sutariya in Bitesapp read free

mayur Sutariya

mayur Sutariya

@mayursp


સવાલ સસ્તા કે મોંઘા નો નહોતો...!!
પણ જે ખુશી મળતી હતી ...
ઈ રમકડા અનમોલ હતા..
એહસાસ એ હતો ત્યારે...કે
જહાજ તો અમારા પણ હાલતા'તા ..કોઈ દિ'

Read More

હૃદયના તાર તુટે તો કહેજો ,

થોડુ ઘણું 'વાયરીંગ'  હું પણ જાણું છું..

હું કઈ ગાંડો નથી રે .....
હું કઈ ઘેલો નથી રે .....
ગાંડા ઘેલા લોકો છેં તે દોડી આવે છેં ! ! ! !

કોઈ નો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે .....
સસ્તા નથી બરોબર તમને બોલાવવા હોય તો 25 પેટી થાય

હું કઈ પીત્તળીયા લેતો નથી રે .........
25 પેટી હોય તો વાત થાય ! ! ! ! !

Read More

અમને મળ્યો નહિ જ રજુઆતનો સમય,
નહિ તો મજાનો હોત મુલાકાતનો સમય....!!

અગણિત નહોતી ખુશીઓ એટલે,
અમે ક્ષણો ને ગણતા શીખી લીધું.

ના વરસ્યો કદી વરસાદ ધોધમાર તો,
અમે ટીપે ટીપે પલળતાં શીખી લીધુ 


Read More

#વૈશાખ વેઠ્યો વહમો , 
#જેઠ થી જોતા વાટ , 
દાજ્યા દલને મનાવતા રોતો હૂઁ છાનો ,
હવે તો #મોર મારે રોજ મેણા મુને , 
તુ જુઠ્ઠો કે #જુઠ્ઠી તારી પ્રીત ..... 
મેણા ભાંગવા આવો #વાલમ  
હવે આવી #અષાઢી બીજ

Read More