સંબંધ બનાવો તો
આંખ અને પાપણ
જેવો
જ્યારે આંખમાં કંઇક
પડે તો પાપણ તડપી
ઉઠે છે અને.....
જ્યારે પાપણ થોડી વાર ના પલકે
તો આંખ રડી પડે છે.......

Gujarati Shayri by Brijesh Pansuriya : 111056739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now