જયારે વર્ગખંડમાં પ્રવેશું છું, ત્યારે કંઈક નવી પ્રેરણા મેળવું છું.....
જયારે વર્ગખંડમાં પ્રવેશ કરું છું, હું કલાકાર નું જીવન જીવું છું....
જયારે વર્ગખંડમાં પ્રવેશ કરું છું, વિશ્વનો મહાન વ્યક્તિ હોવાનો ગર્વ અનુભવું છું.....
કેમ કે હું એક શિક્ષક છું.............