કુછ લડકીયો કી જવાની તો યે સોચને મેં હી ગુજર જાતિ હે...
.
...
.
વો લડકા લાઇન દે રહા હે....ચલો ભાવ ખાતે હે...???

Gujarati Jokes by Ketan : 111056366
Ketan 8 year ago

હા સેલ્ફીજી તમે પાગલ......અને અમે તમારા ઉપર હશીએ..... હાહાહા...હેહેહે...હોહોહો.......બસ આટલું ઘણુંય ને...કે હજી..

Shefali 8 year ago

બહુ સપના ના જો જીગરી...અને બધા એમતો પાગલ પર પણ હસે જ

Ravina 8 year ago

હા ઈતિહાસ ગવાહ છે જીગરી... સફળ માણસો પર લોકો હસ્યા જ હતા...?

Shefali 8 year ago

મહાન nai જીગરી...સંશોધન નો વિષય છે તારો પૌત્ર

Ravina 8 year ago

હા મને ખબર છે જીગરી.. મહાન લોકો વિશે લખવા શબ્દો ઓછા જ પડે... ?

Shefali 8 year ago

શબ્દ નઈ...મહાનિબંધ લખાય કેતન પર

Ravina 8 year ago

બસ હો...કેતનયા વિશે એક શબ્દ નહિ...

Shefali 8 year ago

jigri AA taro ketanyo j ek PhD karva jevo વિષય છે...હા હા હા

Ravina 8 year ago

હાહા ...@hrushit જી.... અમુક વિષય એ પુસ્તકો ની બહાર હોય ... એમાંય આ કેતનયા ના વિષય પર તો હજુ સરકાર વિચાર કરે છે...

Hrushit rathod 8 year ago

ઘણું બધું ભણ્યો છું છતાં આ વસ્તુ નથી સમજાતી કે લાઈન દેવી,લેવી,મારવી આ શબ્દો ક્યાંથી આવ્યા હશે જેનો કોઈ અર્થ જ નથી

Ketan 8 year ago

ભગવાજ માંડે..એટલે તમે સુ એની સામે જોઇને જીભડા કાઢો છો..હાહાહા

Dp, pratik 8 year ago

મારી સામે તો કોઈ જોવે પણ નહિ અનુભવ ક્યાંથી થાય બિચારી ઉભી જ ના રહે મને જોઈને ભાગવાજ માંડે?????

Shefali 8 year ago

Kai pan lkhvanu em?

Ketan 8 year ago

તમને થયો ક્યારેય દિનેશભાઇ...હાહાહા...અને સેલ્ફીજી સુ કુછ ભી...

Shefali 8 year ago

kuch ભી...

Dp, pratik 8 year ago

અનુભવ સારો થયો લાગે???

jd 8 year ago

saty vat ma pan hasy hoi ske... aa thodi kai karela nu sak che

Ravina 8 year ago

સત્ય તો કડવું હોય ને! એમાં હસું કેવી રીતે આવે!

jd 8 year ago

joke...etle hasta hsta kahevama aavti hakikat.... joke hto aa bho ho

Ketan 8 year ago

હા દાદીમા જસ્ટ જોક...હાહાહા

Ravina 8 year ago

હાહા... આવું ના હોય હો કેતનયા... જોક છે એટલે ચલાવી લવ છું

Ketan 8 year ago

હાહાહા....અને પછી પસ્તાય

jd 8 year ago

aur yehi bhav khane k chakkar me jadi ho jati hai

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now