તારા ગયા પછી હજી પણ બધા મને એમ કહે છે કે એ છોકરી જોડે હવે મેરેજ ક્યારે કરવાનો??
તુ ટેન્શન ન લેતી તારો આમા કઈ જ વાંક ન હતો... બસ બધુ કુદરતે જે લખ્યુ હતુ એ જ થયુ.
વાંક મારો હતો કે હુ ફેમીલી સાથે ફરવા ગયો તને એકલી મુકીને...
વાંક મારો હતો કે તને મારી જવાબદારી માની ને બેઠો હતો..
વાક મારો હતો કે તને બઉ જ બધા પ્રોમીસીઝ કરી બેઠો હતો..
છેલ્લે પણ વાંક મારો જ નીકળ્યો કે તુ કોઈ છોકરી ની લાઈફ બગાડે છે એને છોડીને..
તારા જ કોઈ નજીક ના વ્યક્તિ એ કીધુ મને આ વસ્તુ... શુ કરુ હવે??