રાત થાય તો અજવાળું હું આપીશ,

કંટાળી ગયા હોય તો સ્મિત હું આપીશ,

કયારેય અટવાયા હોય તો મુંજાતા નઈ, દોસ્તો
ખાલી એક હાક પાડજો.... હાજરી હું આપીશ.

- મિલન

Gujarati Shayri by Milan Bhadani : 111055867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now