?????
મન તને મૂકીને
ક્યાં જાઉં
કોઈ શાંત જગ્યાએ
ગોઠવાઈ જાઉં
તું સાથે હોય છે તો
એના વિચારો આવે છે
ફરી થી એક વંટોળ
એક તોફાન આવે છે
તારા માટે કોઈ
અરીસો બન્યો નથી
તને છુપાવે એવો કોઈ
ચેહરો બન્યો નથી
મન તું બધું જાણે
ભલે જાણે અજાણે
એકાંતે તું એની
મઝા માણે !!!!
!!!♥️