જીવન ની કશ્મકશ મા તમે કોઇ રંજીશ ન રાખતા
અમને યાદ કરવામા કોઇ બંધીશ નો રાખતા
કહી દઇયે આપને કે ભુલ્યા નથીઆપને
આ તો બસ તમારા કિમતી સમય ને ડિસ્ટબ નથી કરતા
તમે તો છો અમારા દિલ મા વસેલા
અેટલે તો કહે છે શોભરાજ
કે અમને યાદ કરવામા કોઇ બંધીશ ના રાખતા

Gujarati Shayri by Shobhraj Chavda : 111055381
Shobhraj Chavda 8 year ago

ધન્યવાદ

Shobhraj Chavda 8 year ago

ધન્યવાદ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now