સારા માણસની હાલત મીઠા લીમડા જેવી છે....

કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌ પેહલા એને જ નાખવામાં આવે છે
અને..
એ જ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલા બહાર કાઢવા માં આવે છે....

Gujarati Motivational by Nikunj Ranpura : 111055141

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now