The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જાન જાતિ થી જીસકે જાને સે... . . . મેને ઉસકા જાના ભી દેખા હે...
આને જો હવા દીધી એટલે આવા જોકે માર્યા જ રાખશે હ્યુમર તો જરાય નહિ હોય..
ના સખી એની જરૂર નથી કેતન છે હો
દાદીમા દંડો રેવા દેજો...ભાવેશભાઈ વેચી નાખશે....એનું કાઈ નક્કી નય
હીનાજી...તમારી જીગરી ને કાઈ કહીએ તોય એને કાઈ સંભળાય નય...કાન સુધી ઠૂસી ઠૂસી ને ખાધું હોઈ...હાહાહા
દંડો મારો લઈ જજો... ભાવેશ.. ભાડે
ભાવેશભાઈ...તમે સુતા નય...તમારે બધી પોસ્ટ માં આંટા મારવાના અને...જાગતે રહો એમ બોલવાનું..હાહાહા
કેતન સુઈ જાય છે એ તારી જેમ બાજવા નથી આવતા...
આ કેતનયા ને કહી દેજે મારી જીગરી ને કઈ કહે નહિ આવે તો...
ઓકે ચાલો હું પણ જાવ છું...
હા વાંધો નહિ... પુરી કર.. મારેય ઊંઘ પુરી કરવી છે...
gn jsk બધાને
has aje vahela suva malse??
મને ખબર હું જઈશ તો તમે બધા દુઃખી થઈ જશો... પણ મારે જવું પડશે... કેતન...બધું તારા પર મૂકી ને જવ છું... કાલે મળું ચલો... ભાવેશ ને સખી તમારા humar ના વિનામૂલ્યે પ્રદર્શન ના કરતા... ભંગાર વાળા ને વેચી દેશું....
જાતિ જિંદગાની તમારી...દાદી તો હજી જુવાન છે હો.....દાદી ને કાઈ નય કેવાનું...
હાલો હવે બસ હું જઉં સાચે સખી એક બુક પુરી કરવાની છે
ha to have jati jindagie pan kaik sikho dandhari
હાહાહા
કેતન અમે તો પુરાણી છીએ તમે બાળકલાકાર બસ
ketanbhai na joke par hasu na ave to emnu modhu joi levu, hina etle avij jase
ભાવેશભાઈ...ઉંમર માં તો તમેય હીનામાજી અને સેલ્ફીમાજી થી મોટા છોવો...હાહાહા
સાચું ભાવેશ પણ એવું વિચારવા માટે વિશાળ મન ને મગજ જોઈએ આ બંને ને તો બારમો ચંદરવો છે
વાહ સખી... એટલે જ તને બોલાવી .. આ શું તારા પર જોક વધારે થાય... ભાવેશ તો ખુદ જ એક મજાક બની ગયા છે...હાહા...
આ તું આને પાનો ચડાવ્યે રાખ તે આવા થર્ડ કલાસ જોકે માર્યા રાખે, હરામ જો હસવું આવતું હોય તો કોઈને
mitrta umer joine na thay ketanbhai
સખી મેં સખીપણું નિભાવ્યું તું ન નિભાવી શકી, જો આ બધા ને મોજ પડી ગઈ ને મારા જેવી મહાન વ્યક્તિ ના આગમનથી જ
એક epic હતું ઘચરકો ને બીજું આ...
a ketanbhai ne evu dadi ni umer thai etle emna sakhi ni pan umer hase
હાહા... કેતન... જોરદાર હો...
જાત પરજ હસું છું...પણ તમારી...હાહાહા
દાદીમા...ગુગલ માં લખો બકરીની આંખું વાળા માજી..એટલે હીનાજી નું નામ આવશે...હાહાહા
હાહાહા ભાવેશ
એના જોકે પણ અમારી પર જ હોય છે જાત પર હસતા શીખે એ જ ખરો પુણ્યશાળી આત્મા
ha etlej emnu nam me gugliben rakhyu chhe
હાહા... કેતન... એ પાપી જ હતું.. આ બધા ને રડાવે છે... સખી આ કેતન પાસે થી શીખ બધા ને હસાવાનું...
લખજો ક્યારેક નામ મળી જઈશ એમાં પણ મહાનુભવ તરીકે
હા હું તો ગૂગલ મા પણ છવાયેલી છું કેતન
એટલે ઓટો ડિક્શનરી ને પણ ખબર છે હીનજી નું નામ...હાહાહા
tamara attention ma mane tention avi gayu
એ તો તારા તાકા માટે કર્યું સડી જતા હતા એટલે
sachi vat hina, nana chhokrav ne ke dholku vagdva apvanu hoy , em apnne samje
ભાવેશ થોડોક ખાલી દિમાગનો ઉપયોગ કરો એમ થોડું જવાનું હોય આ તો અટેનશન મેળવવા માટે હોય બધું
eto પ્યારી lakhva gaya hata ne પાપી auto dictionary ma thay gayu
મેં જોયા તા સંદીપજી ને રોતા... સાવ આમ... જરાય દયા નો આવી...huh....
આ તારા કેતનયા ને ખુશ કરવા અમારી બલી ચડાવવાની એમ, સવારનો સેડ મેસેજ લખે છે તો
પાપી...હાહાહા...કેવું સુટ કરે છે નામ
hina mane eklo mukine jaso to a dadi potra mara હાલ બેહાલ kari nakhse
તો કાન બંધ રાખ ને... તારે કડવા વેણ મોઢે થી જ ઓકવા છે ને
લે કેમ સખી
મારા થી કોઈના ખોટા વખાણ કરો એ ન સંભળાય.... હ્યુમર મારે પંખે લટકવા આવ્યું બોલ
ઓ આગ્રહ વાળી... જતી હોય તો જા હો... આવજે... આજે તારી જોડે અમથયું બોલવા જેવું નથી.... પાપી...
સખી તારો આગ્રહ હતો એટલે આવી હતી હવે જાવ છે
ક્યાં ભાગી...!
bas ho bhaktjan same hina ne kai nahi kehvanu
આવજો
અને બીજા ગાંડા હજી ખાતા હશે...
એ આવી સખી... એક ગાંડી તો આવી ગઈ હો... જીગરી ક્યાં રહી ગઈ!
etle be ni vat hati ema ek aj??
લ્યો દાદી બે માંથી એક ગાંડા તો આવી ગયા...હાહાહા
બેજ???, mane to ahi mb ma ek ek thi chade eva badha dekhay
સખી એ કયું એટલે આવી હો
હા ભાવેશભાઈ...બગડેલા બટેકા..હાહાહા
હાહા... આજે બે ગાંડા missing છે નહીં!
ભાવેશભાઈ...તમે તો વિચિત્ર પ્રાણી જ છો...હાહાહા
etle bagdela bateka jevaj reso
હાહાહા....right...તેલ લેવા ગયું બધુંય...હમ નહીં સુધરેગે...
ne maro udeshay , matha dukhadi dr no buisness vadharvo
ha tamara jeva call karine k to pakdi ne laij jay ne, વિચિત્ર prani સમજી
એમના જીવન નો ઉદ્દેશ છે લોકો ના દુઃખ દૂર કરી ખડખડાટ હસાવું...
તમારા જેવા ને તો circus વાળા પકડી ને લઈ જાય...હાહા
ketanbhai ne samjanu udeshay e khaber nahi, baki mame samjay gayu circus ma aje j અરજી karu chhu
એમના જમાના ના
અરે ખોટું નહિ ને મજાક નહિ હો... ખરેખર... ગજબ ની ક્ષમતા હસાવાની... ગમે તેટલા એ તમને ઘેર્યા હોય પણ તમેં એકલા જ કાફી....
ભાવેશભાઈ આભલા વાળા રૂમાલ ક્યાં જમાના ના છે...હાહાહા
દાદીમા....સાચું કયો છો કે...ખાલી એમજ
કેતન હવે સમજાણુ તમારા જીવન નો ઉદ્દેશ શુ છે?
a mane pehlana jamana ma ful ne abhla takta etle em lagtu vah su creativity, pachhi have samjanu ke e nisani hoy khovai jay to gotvani
કેતન પેલે થી સમજદાર છે... એની પાસે ગજબ નું sense of humar છે... લોકો ગમે તેવા comedy circus માં જાય પણ આના જેવી હાજર જવાબી વ્યક્તિ ક્યાંય ના મળે! ને ખબર આ એક god ગિફ્ટ છે... જે ભગવાન ખાસ લોકો ને જ આપે...
હા તો તાનેજ ને....એનેજ દાદી કેવાય...ભાવેશભાઈ
ka bhai mast nisani karel chhe white rumal, khovai to pan pachho mali jay evi
etle tame ketanbhai ne samjdar ganva mandya, vah akhre dadi to uoranu tanej
ભાવેશભાઈ તમારો રૂમાલ રેવા દેજો....
હશે હવે... સમજદાર માણસોય ભૂલ કરતા જ હોય... માણસ માત્ર ભૂલ ને પાત્ર... તમને પેલું સોરી બોલતા આવડે કે નહીં! કહી દેવાનું.. જરૂર લાગે તો... ભૂલતા શીખો...
dhoi ne પાછો ho ketanbhai, ghare hisab mange chhe
mane sardi chhe aje toy hu rumal apta nahi atku
આ કેતન ને કોક રૂમાલ આપો... બવ કરી આને! આ સખી ડોળા કાઢત ને તો હમણાં હસવા માંડતા...હાહા
મિત્રો નો કોઈ વાંક નથી....હું મેટર સમજ્યા વગર બોલી જાવ છું...
આવા મિત્રો શુ કામ રાખે જે મજાક ના સમજે હે?
to majak karti vakhte ઘડિયાળ સામે na જોવો???
ભાવેશભાઈ....ખાલી વાત કરવાનો પ્રૉબ્લેમ નથી...મને ઘણી વાર એવું લાગેછે મારાથી ઘણી વખત ખોટા સમયે ખોટી જગ્યા એ મજાક થય જાય છે...
ne hu mb nahi badhej hasi majak m a vat dhyan rakhvanu kahu
badhana nak mara jeva ફળદ્રુપ na hoy ne
અહીંયા કોઈ ને ઠેસ વાગે એમ નથી... અહીંયા બધું હાલે... આ તમને કેટલી વાર કાઢ્યા તોય આવી જ જાવ છો ને!
bas amne to દંડો tyarj hoy
ha hasi majak koi ne thesh na pohche e rite karo etle life ma biju kai jarur nathi
serious rahevathi koi vat karse e bhram chhe tamne ultana atda pado બધાથી
વાત કરતા રેવું... બવ નહિ તો થોડી... મુંઝાવું નહિ હો હજી હું બેઠી છું..હાહા... જરૂર હોય તો હાકલ કરજો ભલભલા ને ધોકે પાડી દવ એમ છું....
are ketanbhai evu ka na hoy, hasi majak kartaj revanu mb ke real life ma, તેનાથી ultu koi ગંભીર pan avsej vat karva k ani pase beat rasto hasej
મનમાં થોડોક વજન વધી ગ્યો છે....એટલેજ હળવું કરવા આજે અહિયાં આવી વાત કરી....
etlej puchhyu, bhule chuke e na avi jay baki એફિડેવિટ kravvu padse???
ના એ આવ્યા નહિ ને નહિ તો એય ગૌતમ હળવા થઈ જાત...
ગૌતમ ગંભીર pan mb ma hata,???
કેતન જો એક વાત કવ... અહીં થી બહાર ની જે દુનિયા છે ને ત્યાં વિચારી ને સમય ના હિસાબે ચાલવું પડે... પણ આતો mb છે... અહીંયા સિરિયસ કોઈ સંજોગો માં ના થવાય.. ઘણા ગંભીર લોકો અહીં આવી ને જ હળવા થાય છે... અહીંયા બસ મોજ કરવી.. રોજ કરવી... ને કોક ના માટે ખુદ ને બદલવું ખુદ જોડે ગુચ્ચાં કરી કેવાય હો...હાહા...
ohh to koi vat share kare ena mate serious thavu chhe bhai ne
મનેય નો સમજાનું ભાવેશભાઈ...હાહાહા
સાચી વાત છે....મારુ પણ એજ સૂત્ર છે...હસો અને હસાવો...ને આપણુ ઘર વસાવો
samjanu nahi, kon av ja kare chhe ketanbhai
સાચી વાત છે....મારુ પણ એજ સૂત્ર છે...હસો અને હસાવો....પણ ઘણી વખત એવું થાય છે કે ખાલી હસી મજાક કરવા વાળા ને કોઈ સિરિયસલી લેતા નથી...ઘણી વખત મારા frd કોઈ સીરીયસ વાત મારી સાથે શેર નથી કરતા...કદાચ એ એવું માનતા હશે કે હું દરેક વાત ને મજાક માં ઉડાઉ છું...
માંડી વાળો... આપણે વગર પૈસે સેવા નું જ કામ કરીએ છીએ... હસવુ ને હસાવું એ પણ એક જાત ની સેવા જ થઈ ને!
તમારું સુ કેવાનું થાય છે...એ બાબતે..
સીરીયસ થવું છે કે માંડી વાળ્યું?
બોલો દાદીમા...સુ
આ બધું હું શું સમજુ?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser