સ્વપ્નના જીવનની કોઈ સીમા નથી.ન થતાં કામ પુરા કરી દે.
જમીનથી પગ ન ઉપડે તો ક્યારેક પોતાના દેહ ઉપાડી દે.
શક્ય નથી તેની સાથે મેળવી દે,અને પ્રણય ના પાઠ માંડી દે.
મંદિરમાં પ્રભુ નો ભેટો કરાવી દે, ભુતપ્રેત નો પીછો કરાવી દે
આ સ્વપ્નની દુનિયામાં આળોટવા "નર"પાર નારાયણ કરી દે.