હું તો સંબંધોની શરુઆત છું,
ને દોસ્તીનો દસ્તાવેજ છું,
ભરોસાના રણમાં વરસતો,
વણમાંગ્યો વરસાદ છું.!
ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...યારોં...
અહિં તો..કોણ..કોણ મળ્યા*
એનો આનંદ રાખું છુ..

આપનો દિવસ શુભ રહે

English Shayri by Himanshu Sevak : 111053267

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now