આઈન સ્ટાઈન એક વાર રાત્રે જમવા માટે રેસ્ટોરન્ટ માં જાય છે. અને જમી લીધા બાદ જ્યારે તેઓ પૈસા ચૂકવવા જાય છે ત્યારે તેમની પાસે પૈસા હોતા નથી તે સમય તેઓ એ જમ્યા છે તેના પૈસા ન હોવાથી રેસ્ટોરન્ટ ના વેઇટર ને એક વાક્ય લખી ને કાગળ આપે છે અને કહે છે કે આ કોઈ સામાન્ય કાગળ નથી જેથી તું એને ફેંકી ના દેતા સાચવી ને રાખજે કેટલાક સમય પછી એની અલગ કિંમત આવશે. અને તે વાક્ય થોડા વર્ષો પછી પંદર લાખ ડૉલર માં વેચાયું. જે આ મુજબ છે
" જે શાંતિ સફળતા મેળવી લીધા પછી પણ નથી મળતી તે શાંતિ આપણી પાસે જે હોય છે એમાં સંતોષ માનવામાં મળે છે"