Gujarati Quote in Song by Dr Sejal Desai

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચારોના વમળમાં ફસાઈ જાઉં ત્યારે,
હે પ્રભુ,તુજ નામ નું રટણ મને ઉગારે !

અનપેક્ષિત ઘટના ઓ થી ઘેરાઈ જાઉં ત્યારે,
હે પ્રભુ, તારૂં સ્મરણ મને બચાવે !

ભ્રમિત ભયથી ભયભીત થાઉં ત્યારે,
હે પ્રભુ, તારી અનુભૂતિ મને હિંમત આપે !

દુન્યવી દુઃખોથી દોરાઈ જાઉં ત્યારે,
હે પ્રભુ, તારો સાથ મને સાચી રાહ બતાવે !

ડૉ.સેજલ દેસાઈ ?

Gujarati Song by Dr Sejal Desai : 111052687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now