હું કચ્છમાં જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ થી માધાપર હાઈવે જઈ રહ્યો હતો એજ રસ્તા પર
ગુજરાતના મુખ્યમંત્રી નીકળી રહ્યા હતા.
ત્યાં મે જોયું કે પોલીસમેનો દ્વારા જયાંથી સાહેબની ગાડી પસાર થવાની હતી તે 5 કિલોમીટરનો રસ્તો જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ભુલથી કોઈક જો રસ્તા માં હતું તેમને પોલીસ વાનમાં બેઠેલા પોલીસ દ્વારા ગાડીની બારી માંથી ચાલુ રસ્તા માંથી વાહનોને સાઈડ માં ઉભા રહી જવાનો ઈશારો કરતા હતા....
તો વિચાર આવ્યો મને કે આવીજ રીતે . 108 એમ્બ્યુલનસ કે કોઈ પણ હોસ્પિટલ ની ગાડી ની આગળ પણ આવી કોઈ એક ગાડી મુકવા માં આવે તો દર્દી સમયસર હોસ્પિટલમાં પોહચી શકે અને કોઈ ના વીરા નો જીવબચી જાય..
આવું થઈ શકે ખરૂં ...??
લોકશાહી માં લોકો વડે અને લોકો માટે બનેલા એવા આ અભણ ગુન્ડા જેવા નેતાઓની જગ્યાએ જો એજ્યુકેટેડ અને સાચા સેવક જો નેતા બને તો મારા વિચાર મુજબ સેવા આપી શકાય...