Quotes by Ashvin in Bitesapp read free

Ashvin

Ashvin

@ashvin1104


છીએ એના કરતા
ઓછા દુઃખી થવાની કળા
અને
હોઈએ એના કરતાં
વધુ સુખી હોવાની અનુભૂતિ
એટલે

'સ્વભાવનું મેનેજમેન્ટ'

Read More

દુનિયા નું સૌથી સારૂ પુસ્તક ખુદ આપણે જ છીએ,
પોતાને સમજી લ્યો એટલે બધી જ સમસ્યા નું સમાધાન થઈ જાય.
#હર_હર_મહાદેવ

Read More

સુખ નું મકાન
ચાર થાંભલા પર ઉભું રહી શકે છે ....☝️
સરળતા ..
સ્પષ્ટતા ...
સ્નેહ ...
અને ...
સમજદારી ....

દોલત ની દીવાલ ચણવા માં 
એકતા નો દરવાજો ખુલ્લો હોવો જરૂરી છે
સાહેબ નહીંતર બે ભાઈઓ ને 
પાડોસી થતા વાર નથી લગતી

Read More