આ પ્રિત મને તો લાગે જાણે મિણ .
પગલું કેમ માંડુ આંખ જાણે ખીણ.
મનડું મારું કહે મોતી બિંદુ જાણી વિણ.
સાથ માંગું એનો લાગે જાણે સોનાનું કણ.
ભુલશો નહી તમે નહીં તો જીવન થાસે જણે રણ.
ચાલ ઉંચકીને લઈ લઉ ચંદન કાયા જાણે બે મણ.
આમ ને આમ ક્યાં સુધી મારસો નજરૂના બાણ
ઊગી ગયું સ્વપ્નનુ પ્રભાત માથે જાણે રવિ ભાણ.
હવે તો ઉતાવળ કર બે ઘડી તો મારી જોડે માણ.