English Quote in Shayri by Dr Darshita Babubhai Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૈયા નો શણગાર તમે છો
આંખો નો ચમકાર તમે છો

લાગણી ઓ મારી
તમે ના જો સમજો તો બીજું કોણ સમજશે ,
જરા તો વિચારો હાલ મારા દિલ ના

વાતો નો મારી સાર તમે છો

કેવી રીતે કહું હૈયા ની તડપ શુ છે ,
તમને જોવા આંખો મારી તરસે
હવે તો આવો પાસે ..મારી પાસે મારી

રાતો ના મારી ચાંદ તમે છો .

૨૧-૨-૨૦૧૭

English Shayri by Dr Darshita Babubhai Shah : 111049920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now