Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ પણ સંબંધ ને જાણવા કરતા,
તેની સાથે જીવન માણવામાં મજા છે.

કોઈ પરાઈ ના નાર ને જોતા પહેલા,
તેની વાત કરવાની અદા જાણવી જરૂરી હોય છે.

બે મીઠા બોલ બોલવાથી કોઈ છોકરી તમને જીવન સાથી સમજી લે એ જરૂરી નથી,
કોઈક તમને જીવન રક્ષક (ભાઈ)પણ સમજતી હોય.

તમને જીવનસાથી ની જરૂર છે તો એ તમને મળી જ જશે,લખેલા લેખ પર કોઈ મેખ નહીં મારી શકે.

જીવન મળ્યું છે તો તેને સારા કામ માં લગાવો,બીજા ને પ્રભાવિત કરવાની શી જરૂર છે.

બહાર ની દુનિયા માં સંબંધ શોધવા કરતા ઘર ના સંબધ ને ઉજળા બનાવા વધુ સારું.

જે તમારું છે એ તમને કોઈ પણ કારણ થી મળી જ જવાનું.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111049247
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now