પકડી લેશો તમે આ નસીબ વાળો હાથ છે ..
છોડી દેશો તમે તો આમાં ક્યાં રેખાઓ ખાસ છે ...
નવી શરૂઆત માણસને થોડો ડરાવે છે ..
પણ યાદ રાખજો , સફળતા મુશ્કેલી
જાયને પછી જ નજર આવે છે ...
જિંદગીભર તોફાનો સાથે એવા સબંધ રહ્યા ...
દરિયો હતો જાણીતો ને કિનારાથી અજાણ રહ્યા ...