માણસો ને આજકાલ હતાશા તરત ઘેરી વળે છે... કઈક નાની અમથી ઘટના પણ આપણ ને દુઃખી કરી દે છે.. એવું કેમ! આપણા માં સહનશક્તિ ઓછી છે કે સ્વીકાર શક્તિ ઓછી છે... કે પછી આપણે દુઃખી થવાના બહાના જ શોધીએ છીએ..! એક જ નિશ્ચય કરો કે ગમે તે પરિસ્થિતિ માં ખુશ રહીશ... પરિસ્થિતિ વધુ કપરી બનશે તો હું લડીશ પણ હિંમત હારીશ નહિ... તમને ખબર છે દુનિયા માં કેટલાય એવા લોકો છે જે માત્ર તમારી આ smile જોઈ ને જીવે છે... બસ એ લોકો માટે હસતા રહો... ખુશ રહો... દુઃખી થવાનું 1 કારણ હશે પણ નજર તો કરી જુઓ ખુશ રહેવાના 100 કારણ મળશે.... બસ આટલું જ... હસતા રહો ને હસાવતા રહો... દુઃખ ને ટાટા ટાટા bye bye કેતા રહો...