એણે કીધું તું શું બનીશ મારી..???
મે કીધું તું કે ઈ ...
એણે કીધું જેમ કે..
મે કીધું ,
પ્રેમીકા બનાઈશ તો રાધા બની સાથ આપીશ તારો...
પત્ની બનાઈશ તો રુકમણી બની સાથ આપીશ તારો..
મિત્ર બનાઈશ તો દ્રૌપદી બની સાથ આપીશ તારો..
ને ભક્ત બનાઈશ તો મીરાં બની સાથ આપીશ તારો...
કેમકે મારા માટે તો તું કૃષ્ણ હતો છે અને રહીશ..।।