Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* " લાભ પાંચમ " *
લેખ.......
આજે લાભ પાંચમ છે. લાભ પાંચમ ને જ્ઞાન પંચમી પણ કહે છે.
આજના દિવસની એક એક ક્ષણ બહુ મહત્વની છે.
ધંધા કે દુકાનો ના મુહૅત કરવાનો દિવસ છે. અને આખુ વર્ષ સારૂ જાય અને લાભ થાય એવી આશા રાખીએ છીએ.
લાભ પાંચમે કરેલુ કાયઁ આપણને લાભ જ આપે છે પણ શેનો લાભ??? લાભ એટલે રૂપિયા, ધન દોલત જ નહીં પણ સારુ કાયઁ કરયા નો લાભ.
લાભ જરૂરી છે લોભ નહીં.
આજે લાભ ની લાલચ માં ધંધામાં કાળા ધોળા કરી આંધળી દોટમાં લોકો દોડી જાય છે...........
" લાભ પાંચમ ની શુભેચ્છા "
...... ભાવના ભટ્ટ અમદાવાદ..........

Gujarati Blog by Bhavna Bhatt : 111046555
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now