આ લાગણીઓ મઝધાર પર ક્યાં
છોડાય છે,
જો છોડીએ તો નિ:શબ્દ બની
જવાય છે...!!!
ક્યારેય પોતાના આમજ ક્યાં
વિસરાય છે,
વિસરાય તો જીવંતતા ખોરવાઈ
જાય છે...!!!
આ તો ઝરણું છે સ્નેહનું અને
લાગણીઓનું,
એ વહેતું રહે ત્યાંજ જીવન સમર્પિત
થાય છે...!!!
સ્નેહી ને પામીને જ પૂર્ણતા
અનુભવાય છે,
એ સ્નેહી ભવોભવ આ ભવમાં તારી
જાય છે...!!!
#sweetbeatfrdzzzzz