The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું જાણે છે ને, કે તારા વગર હું અધૂરી છું અને મારા વગર તું...??? જેમ વાંસળી વગર કૃષ્ણ અને સાત સુર વગર સંગીત...!!! જેમ મારા શબ્દો તારા સાથ વગર અને તારા શબ્દો મારા સાથ વગર...!!! તું આ જાણે છે ને...???
aabhar Kamlesh ji
વાહ..
આભાર કેતન
@bhai.....su aapso...fatakda ma mane...kothi chakedi sutri bomb ne havai...ama thi 1 vastu chalse..
હા જાણે છે...
@Shefudiii post Farithi muki che
@Harita....હા...આવી જા..m
@bhai...jai sree krishnaaa.....tame fatakda fodva jav 6o...??
ha hve Shanti...abhi
haha...maru mane e....hee...?? @abhi tu post mukvani kem na pade....aatla badha vadil k tu emnu na mane...?? hee...?? emna maan ma muki dene post....
Jai jinendra Rohit
A Muku chu bass ave Shantiii Must vache no rasto kadhyo che
સારુ ચાલો તો મિત્રો અને સ્નેહીઓ....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
hasto હરી...સમજદાર ખરી તું...એક કામ કર આ અભીને સમજાવ પોસ્ટ muke
chal abhi have maru man rakh post muk jaldi ..
haha...hu ane samajdar....saras di...
hahahaha @Shefudiii sixerrr ho bakiii
hahahaha @Rohitbhaiii savv aavu bv kari Dukhi aatma ???
આભાર હરી...એક તું જ સમજદાર નીકળી
hahahaha @Piyuuu em pn nathi vachva jevii ??
@abhi...હું તો દુખી આત્મા જ છું...હા હા હા
wahh...shefali di...ha hu janu 6u...
@abhi...હવે પોસ્ટ મૂક ભાઈ...નહીં તો કકળાટ થશે...
@Rohitbhaii ples Dont force na karo bcz tame j dukhi thaso to enjoy karo yaroo
to a kitab mane nthi madti shodhi ap etle vachi lav
hahahaha Kitab to khulii j che @Piyuuu ??
આભાર એસીપી
ha to tu bandh kitab bani ne re to kyathi kbhr pade ..
??
@abhi...પોસ્ટ મૂક મારે ત્યાં આજે કકળાટ કાઢવો છે...
સુરત માં પણ આતાશબાજી શરુ થય ગય છે.. :)
લાગણીઓ તો પહેલે થી જ આવી છે તને આજ ખબર પડી @ડોઢી પીયું.. ??
પિયુ હવે તમે જ સમજવો
are a abhi atli lagnishil kyarno thayo he a to taru navvu roop me aje joyu..
હાહાહાહાહા ઈમોશ્નલ બ્લેકમેલ નહી કરો.. કંઈ ફરક નહી પડે.. @શેફુદી.. ??
hji કઈ બહુ ફટાકડા નથી ફૂટતા ahoyato...પણ વાત ના બદલ..પોસ્ટ ક્યારે મૂકે છે?
@shefali...આ તે સારું નથી કર્યું...તને આનો જવાબ આપવો પડશે...
હા...@shefali...અભિ મારી angel જેવો natkhat હતો...આ તો ડાહ્યો થઈ ગયો...હા હા હા
di kaheche to di ni vaat manvi pde @ abhi
hahahaha Are A badhu javado km chale Aatashbaji..?? Amdavad ma???
અભી મારું ના માને એટલે dahyo એમ? @ રોહિત
માન ની વાત નથી @શેફુદી અમુક રચના ઓ બસ હું નથી મુકતો એ મારો નિયમ છે જેની માટે બનાવું છું બસ એના પર એનો જ હક છે.. :)
@abhi...શું થયું તું આટલો ડાહ્યો ક્યારનો થયો...આ..@shefali...નું માનતો નથી...
ha Rohit tme j samjavo AA abhi maan mange che...
hahahaha Shuvat che @Rohitbhaiii ??
@abhi...ના શબ્દો...@shefali...નો સાથ છે...वाह આ રચના યાદગાર છે...@abhi...પોસ્ટ મૂક...ભાઈ...
આ શબ્દો ક્યારેય નહીં ખોવાય તો એ ભલે ને અહીં ને અહીં રહ્યા.. :)
naaaa abhi...hu pan nai muku ane AA shabdo aam j ખોવાઈ જશે...એટલે તારે મૂકવી જ પડશે
શબ્દો તો ભલે મારા છે.. @શેફુદી પણ એહેસાસ તો તમારા છે એટલે તમે જ મુકો હું નહી મુકુ સોરી..
આભાર komal...@ જાગૃત...શું ખબર નથી?
ખબર નય...
wah....mast....di
shu jaray nai jagrut
na abhi tu j Muk..Tara shabdo che
shu jarai ny jp..?
jem piyu vagr piyu ane piyu vagar piyu.. hahaha
જરાય નય ...
તો @શેફુદી તમે જ મુકી દો મસ્ત મસ્ત આજે મારા તરફથી એક બહેનને ભાઈદુજ ની ગિફ્ટ.. ?
વાહ પિયુ...જેમ શ્યામ વગર રાધા અને તાર વિના vina
અધુરા હોવા છતા તું અને હું પુર્ણ જ છીએ જરા ધ્યાન થી તો જો...! અને રહી વાત શબ્દો ની તો પ્રણય માં શબ્દો નો શું મોલ...! એના કરતા તો આપણો આ અહેસાસ જ બેહદ કીમતી છે...! કારણ કે જ્યાં આ ખાસ અહેસાસ હોય ત્યાં સંગીત અને સુર ભેગા જ હોય...!!!
આભી આ જો...તારા શબ્દો
આભાર પિયુ...મસ્ત dp
jem dhadkan vagr dil adhuru , tara vagr a haiyu adhuru,
Hahahaha @Piyuuu ty ty ty ???
આભાર રોહિત...વાહ @ હું અને તું એટલે જાણે સુર અને તાલ...જેના વિના ના લાગે જીવન માં કઈ ખાસ...
hahaha gando daya jevi vato kare...
mast ho shefali....
Hahahaha ty @Shefudiii and Post nathi mukvi aato Khali emj tamri mate j hatu only.. :)
to abhi tu Mike che ne post?
abhi @ tu sathe nathi to pan tari AA yaad j mne purna bnave che
hahahaha Ty @Shefudiii.. :)
વાહ અભી મસ્ત ...post bne evu...thodo change Kar...
thnx Tiya
@Rohitbhaii Prass atle..??
ખુબ સરસ...osm...લાગણીઓ...@ હું જાણું છું કે હું તું આપણા વગર અધૂરી આ અધૂરી છે જિંદગી...એટલે જ આ સુર અને તાલ જાણે આપણા જ પ્રાસ...
@શેફુદી તમને ખ્યાલ હોય તો ઘણાં સમય પહેલા તમે જ મને કહ્યું હતું કે એહસાસ થી મોટું બીજુ કંઈજ નથી એટલે મેં તો પાટ્યા બેસાડ્યા છે.. ??
એક પ્રયત્ન કર્યો @શેફુદી.. કેવું લાગ્યું..?? જાતે બનાવ્યુ છે હમનાં બેઠા બેઠા.. ??
અધુરા હોવા છતા તું અને હું પુર્ણ છીએ જરા ધ્યાન થી જો.. અને રહી વાત શબ્દો ની તો પ્રણય માં શબ્દો નો શું મોલ યાર..એના કરતા તો આ અહેસાસ જ કિમતી નથીં..?? અને જ્યાં અહેસાસ છે ત્યાં સંગીત અને સુર ભેગા જ હોય..
mast mast shefu di ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser