દિવાળી
દિવાળી માં જેટલું ઘર સજાવો,
એટલું જ મન પણ સજાવો.
લાઈટ અને ખોટા ફૂલ ની હાર સજાવીએ એના કરતાં આપણા સબંધીના કોઈ દીવા ને થોડું વ્હાલ કરીએ, આંબો, આસોપાલવ, કેળ કે નાળિયેરી જે હમેશા ઉપયોગી અને સ્વાસ્થ્ય કારક વૃક્ષ થી ઘર ને ઉર્જા પ્રદાન કરવી આ બધું કેમ વર્ષ નાં અંતિમ દિવસે જ? કેમ કે અંત એ જ નવો પ્રારંભ છે જ્યાં અંત ની પણ ઉજવણી હોય એ મારો ભારત દેશ આવી ઇકો ફ્રેન્ડલી કે રિલેશન ફ્રેન્કલી ઉત્સવ ઉજવે તો પણ વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના સાચી થઈ જાય.આપ સહુ ને મારા વતી દિવાળી ની ખુબ શુભેચ્છા અને હા સાલમુબારક હો.
- ભુમિ પંડ્યા