પેલાં પરીવાર ના લોકો એક સમય સાથે જમતા હતાં, આજકાલં લોકો પાસે પરીવાર પાસે બેસવા માટે સમય નથી,રવિવાર આવે તો બહાર ફરવા નીકળી જાવ, આજકાલ ઘર ના મોભી માં અને પાપા પોતના સંતાન પાસે બેસવા માંગે છે,પણ સંતાન પાસે એ સમય નથી,
દોસ્તો ખરેખર આજ લોકો પાસે 4 BHk બંગલો તો છે રેહવા માટે સમય નથી, પરીવાર ને સુખી તો રાખો છો પણ માનસિક મઝા નથી રાખતાં.
ઉપેન