એક નામ..

એવુ તો કોઇ જુદુ ન હતું પણ હતી કઇક તો વાત,
લેતા જ ગાલો પર લાલી, આવી હોઠો પર મુસકાન..
અને પાપણો ભીંજાતા ઢળી પડી, એવું હતું એ નામ...?.

English Hiku by Aesha Gandhi : 111043443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now