ઝેર નો સ્વાદ પૂછવો હોય તો
ભોલેનાથને પૂછો,
બાકી જો મીરાને પૂછશો તો
મીઠું જ કહેશે ,
પ્રેમ તો પ્રેમ જ છે ને...!!!

Gujarati Whatsapp-Status by Preeti Patel : 111042840
Veerdeep kathi 8 year ago

mane bolvama khbr nai padti aem.......

Veerdeep kathi 8 year ago

kem shant thai gau

Veerdeep kathi 8 year ago

lakhota patel no dikro cho ke vaghri ne koli no

jagrut Patel pij 8 year ago

preet ajanabi yaad che ne tya hoo haal j..

Preeti Patel 8 year ago

સાચી વાત છે તારી ...tq હો જાગૃત

Veerdeep kathi 8 year ago

preeti ni sathe jaav patelyav tamaru kaam nai

jagrut Patel pij 8 year ago

preet just ignore it ...tu biladi jode javanu kevi rite ignore kare che bas avu j aa..

Preeti Patel 8 year ago

ના જાગૃત મારે એને બ્લોક જ કરવો ..એ બીજી પોસ્ટ પર પણ આવી જ કૉમેન્ટ કરે છે જો ને

Veerdeep kathi 8 year ago

preeti pase jata ro jaav relax ne ignor......vala

Preeti Patel 8 year ago

tq @હરી...એવા ને ખબર જ નહિ કે અહી કૉમેન્ટ સિવાય ક્યાં ય વાત ના કરી શકી એમ

jagrut Patel pij 8 year ago

preet relax just ignore it ..

Preeti Patel 8 year ago

અરેરે મારા મા બ્લોક કેમ નઈ થતું હે

હરિ... 8 year ago

ohh...to emne problem hoy to mb vara ne male...emne vato krva mate koi jagya j nthi aapi...cmt sivay...to su krvanu....taklif to rrevani j...ne...ne jo emne taklif thati hoy to...post ma cmt na kre...aapdi pase bijo koi opction j nhi...vato krva mate....

jagrut Patel pij 8 year ago

kutra bhasya kare preet dhyan nahi aapvanu bav

Veerdeep kathi 8 year ago

block tara bapa thi pan na thay ane thay to id bapu na ghana che

Preeti Patel 8 year ago

હા..યાર મને આજ પેલી વાર ખબર પડી કે ફોન માં બધી એપ ને હંમેશ અપડેટ જ રાખવી ..ક્યારે કોઈ ભટકાઈ જ જાય

Veerdeep kathi 8 year ago

Tara bapa ae tane sikhvadi u lage ne badhu

jagrut Patel pij 8 year ago

હરિ પેલા ને તકલીફ છે કે અમે અહીં કમેન્ટમાં વાતો કરીએ છે ..

હરિ... 8 year ago

r u ok...preeti....??

jagrut Patel pij 8 year ago

બ્લોક કરી દે એને ..

Preeti Patel 8 year ago

કઈં નહીં યાર...સાવ બોલવા ની પણ ખબર નઈ

jagrut Patel pij 8 year ago

એકલી આયી તું ..

હરિ... 8 year ago

oh...jp...tu ahiya....

હરિ... 8 year ago

hi..preeti ji..mast ho..

Veerdeep kathi 8 year ago

tane shu thau aeni kar so te

Veerdeep kathi 8 year ago

kem shant thai gau ghanta

jagrut Patel pij 8 year ago

પ્રિત શું થયું ..

Veerdeep kathi 8 year ago

tarthi ne hardik patel thi kay na thay ae mate kathiyawad no kathi banvu pade

jagrut Patel pij 8 year ago

જોઈએ એ તો કાઠિયાવાડી આયા ને ગયા ...અહીંયા આ ના હોત તો ખબર પડત

Preeti Patel 8 year ago

અરેરે આતો બહુ થયું હો...તમે સાવ આવું તો ના જ બોલી શકો...પ્રોબ્લેમ તમને છે તો તમે દૂર રહો મે

Veerdeep kathi 8 year ago

patel hoy ne to tara bapa ne tya....kathiyawad no kathi bolu magj jaay aetle taray baap

jagrut Patel pij 8 year ago

ને અહીં તો આજ રીતે વાત થાય ....ના ફાવે તો દૂર જ રહેવુ

jagrut Patel pij 8 year ago

મારું પોતાનું ..જેવા તેવા નુ નય પટેલનું ગામ ..

jagrut Patel pij 8 year ago

પટેલના ગામના પટેલ ..

Preeti Patel 8 year ago

હા..હું એ જ કરું છું...ને mb પર પર્સનલ વાતો કરવા જેવું કંઈ છે જ નહિ ...એટલે તમને તકલીફ હોય તો દૂર જ રહો

Veerdeep kathi 8 year ago

peraonal no par vaat

jagrut Patel pij 8 year ago

પ્રિત બ્લોક નો ઓપ્શન આવે છે હવે અહીં ખબર છે ને ..તો ઉપયોગ કરી શકાય હો ...

Preeti Patel 8 year ago

જો તમને અમારી વાતો થી તકલીફ હોય તો કૉમેન્ટ જ ના કરવાની

jagrut Patel pij 8 year ago

એ બોલ્યો વચ્ચે તું ..અમારી વચ્ચે ...પોસ્ટ તારી નહીં ..સમજી લે

jagrut Patel pij 8 year ago

અહીંયા તો આ જ રીતે કમેન્ટ થાય .. જેને તકલીફ હોય એને આવાનુ જ નય આ બાજુ

Veerdeep kathi 8 year ago

tu vache bol ma je hoy ae

Preeti Patel 8 year ago

સાચું જ ને...એવી તકલીફ થાય તો કૉમેન્ટ નઈ કરવાની

jagrut Patel pij 8 year ago

એયય તકલીફ હોય તો કમેન્ટ શું કરવા કરે હે ...અને પોસ્ટ તારી તો છે નય ...શું કેવું preet

Preeti Patel 8 year ago

ઓહો...એવું છે એમ

Veerdeep kathi 8 year ago

personal ma vaato karo

Veerdeep kathi 8 year ago

leva vali kari che te

Veerdeep kathi 8 year ago

shanti rakho ne yaar

jagrut Patel pij 8 year ago

ના હો ..એટલું બધુંય નય ...આ તો નવરાત્રિમાં એ બધી મારી બહેનો બની હતી ..બસ ત્યારથી જ એ ખાલી એ જ હો મારી બહેનો

Preeti Patel 8 year ago

બધા ભારતીયો મારા ભાઈ બહેન છે (એક સિવાય)...હાહા

jagrut Patel pij 8 year ago

ગામની તો ઠીક પણ ફળિયામાં બધી મારી બહેનો જ છે ..નાની મોટી બધી જ

jagrut Patel pij 8 year ago

હાસતો તૈયારી તો રાખવી જ પડે ને થોડી ...ઘણી કોઈ હોય નય તો તકલીફ ના પડે ને

Preeti Patel 8 year ago

ને બહુ બહેનો એટલે આખા ગામની છોકરી પાહે રાખડી બંધાવી કે કેમ ...હાહા

Preeti Patel 8 year ago

ઓહો...આતો પહેલા થી જ બધી તૈયારી કરી નઈ...હાહા

jagrut Patel pij 8 year ago

બાજુમાં મોટો ભાઈ જ રહે છે એટલે ચિંતા નય ..જરાય અમારા બે ભાઈઓ ને બહુ ફાવે ...

jagrut Patel pij 8 year ago

ના રે એવા દિવસ આવે જ નય નાસ્તામાં પતાવાના ..આપડે તો બહેનો બહુ છે ..ગમે એના ઘરેથી આવી જ જાય કયા વગર ...

Preeti Patel 8 year ago

સારું છે એ બે માંથી કઈ તો આવડે છે ..નહિ તો બાજુ વાળા ને બોલાવવા જાઉં પડે...હાહા

jagrut Patel pij 8 year ago

હા મને ગેસ ચાલુ કરતાં નહીં આવડતો એટલે ...બાકી આપડે ચૂલો ચાલે હો ....એમાં તો માસ્ટરી છે ..આપડે

Preeti Patel 8 year ago

ઘરે કોઈ ના હોય તો તને દિવસ નાસ્તા માં પતાવાનો એમ ને ...હાહા

Preeti Patel 8 year ago

હાહા...ગેસ ચાલુ બીજા કરી દે એમ ..એવું એમ ?

jagrut Patel pij 8 year ago

મને ગોળ ફરીને વઘારેલી ખીચડી જ યાદ આવે ...હાહા અને બહુ બહુ તો મેગી ને પાસ્તા ..પણ કોઈ ગેસ ચાલુ કરીને આલે તો જ ..હાહાહા

Preeti Patel 8 year ago

મને તો બવ બધું આવડે...એમાં મેગી ને પાસ્તા જ આવે બસ...હાહા

jagrut Patel pij 8 year ago

મને વિચાર બહુ આવે આ બનાવું પેલું બનાવું પણ ..કશું આવડે તો બનાવું ને..હાહાહા

Preeti Patel 8 year ago

મને ઘરે કોઈ ના હોય ત્યારે જ મજા આવે બનાવવાની ...ત્યારે તો જે સુજે એ બનાઇ લઉં...આમ મને થોડી આળસ થાય ..હાહા

jagrut Patel pij 8 year ago

લે બનાવી લેવાનું એમા શું ..મને તો ભૂખ લાગે એટલે બનાવીને ખાય જ લેવાનું ..

Preeti Patel 8 year ago

અરે ...હવે તો કોઈ બનાઈ આપે તો હમણાં જ હું ખાઈ લઉં...હાહા

jagrut Patel pij 8 year ago

ચીઝ તો જોઈએ જ ને યાર ...લસણની પેસ્ટ નાખી હોય ને થોડા ટામેટા ...ને છેલ્લે ટામેટાં કેચપ

Preeti Patel 8 year ago

મને એમાં થોડી ચીઝ પણ જોઈએ ..હાહા

jagrut Patel pij 8 year ago

મોઢામાં અતાર થી પાણી આય ગયું હો ..

jagrut Patel pij 8 year ago

મને બટાકાની સેન્ડવીચ બહુ ભાવે ...એ બાફેલા બટાકાને છીણીને એમાં બ્રેડ થોડી શેકીને ખાવાની હોય ને તો ...વાહહ એમ જોરદાર

Preeti Patel 8 year ago

હવે તો મોઢા માં પાણી પણ આવે છે હો...હાહા

Preeti Patel 8 year ago

હા એમ જ ...મને એ બહુ જ ભાવે

jagrut Patel pij 8 year ago

બટેટા સળગતા લાકડા માં મૂકીને પછી એમાં મીઠું મરચું ભભરાવીને ખાવાનું ...વાહહ

Preeti Patel 8 year ago

હા બવ જ મજા...પણ મારે પાપડી નઈ બટેટા જોઈએ ખાવા...હાહા

jagrut Patel pij 8 year ago

હા ને પછી રાત્રે ...તાપણું કરીને બેસવાનું ..ને દેવતા પડે પછી ગરમ ગરમ પાપડી ખાવાની વાહહ ....મજા આયી જાય હો

Preeti Patel 8 year ago

આવા બધા માં બહુ જ મજા છે નઈ...શિયાળા માં સવાર મા મોઢા માંથી ધુમાડા કાઢવા ...ધુમ્મસ માં ચાલવું ...સવાર સવાર માં ખેતર માં ઝાડવા જોવા ને

jagrut Patel pij 8 year ago

હું તો વહેલી સવારે જવને ખેતરમાં મસ્ત ઠંડુ ઠંડુ લાગે ...ઝાંકળ પડ્યો હોય ...સ્વેટર પહેરીને નીકળી પડવાનું

Preeti Patel 8 year ago

હોવ...મને આમ પણ શિયાળો બહુ ગમે...ને એમાંય રખડવા નું...મજા પડી જાય હે ને

jagrut Patel pij 8 year ago

બસ પછી તો ચાલવાની જ મજા ઝાડ નો છાંયડો હોય ..મસ્ત ઠંડો ઠંડો પવન આવે ..ને શિયાળો હોય તો તો વાત જ જુદી યાર

Preeti Patel 8 year ago

મારેય હો....હાહા

jagrut Patel pij 8 year ago

તો તો વાંધો નય ...ચા તો આપડને ય ફાવે હો ...ને જોડે ભજિયાં હોય ને તો મજા પડી જાય હો

Preeti Patel 8 year ago

ના ..મને દિવસ ના ખાવાનું એક વાર મળે તો ચાલે ...બસ ચા નો ડોઝ ચાલુ રેવો જોઈ...ગમે એટલું રખડી લઉં હું...થાકું જ નઈ...હાહા

jagrut Patel pij 8 year ago

ને મારી જોડે રખડવા તો દૂર સુધી ચાલવું પડે ..મને ખબર ના રહે ચાલવા નીકળું તો ...પછી તું થાકી તો નય જવને હે

jagrut Patel pij 8 year ago

લે કેમ તું ખાધા વગર રખડવા આઈશ તો થાકી નો જાવ હે ...

Preeti Patel 8 year ago

ખાવાનું તું રાખ ને રખડવાનું આપડે બને ને...હાહા

jagrut Patel pij 8 year ago

હા બસ એમ જ ..અને એના માટે ખાતું રેવાનુ ને રખડતાં રેવાનુ ...હહાહા

Preeti Patel 8 year ago

હા...આપડે ખુશ રેહવું પડે હો...

jagrut Patel pij 8 year ago

હોવ પણ ..પેલા આપડે ખુશ રહીશું તો બીજાને ખુશ રાખીશું ને હે ..

Preeti Patel 8 year ago

હાસ્તો...આપડે ખુશ રેવાનું ને બીજા ને પણ રાખવાના...એમ ને

jagrut Patel pij 8 year ago

હાસતો એ તો છે જ ને ...એ એના રસ્તે ખુશ આપડે આપડા રસ્તે ..હાહાહા

jagrut Patel pij 8 year ago

હા એ જ કેવાનુ રહી ગયું તું ...તે ય એ જ સામેથી પૂછ્યુ ..હું ય એ જ કેવાનો હતો બોલ ...સરખે સરખા ..હાહાહા

Preeti Patel 8 year ago

ઓહો...સારું ચલ ને...એને એની પસંદગી નું મળી જાય ...બીજું શું કહી શકી આપે

jagrut Patel pij 8 year ago

કંઈ નહીં એની પસંદગી જુદી છે ..મારાથી થોડી હટકે એમ કે છે ...એટલે મેં કયું સારું ...ક્લિયર તો ના પાડી દીધી ...હાહાહા

Preeti Patel 8 year ago

બોલ ને શું રહી ગયું?

jagrut Patel pij 8 year ago

હા ..તને કેવાનુ રહી ગયું જો

Preeti Patel 8 year ago

અરેરે હું તો પૂછવાનું જ ભૂલી ગઈ...શું જવાબ મળ્યો ?...કે હજુ રાહ જોવાની ?

jagrut Patel pij 8 year ago

અવે એ તો નહી ખબર પણ ..મારી જોડે ય બધાને વાત કરવી ખાસ ગમે નય ...પણ ખબર નય અમુક જોડે તો વાતો જ ના ખૂટે યાર ...સેમ તારી જેમ જ ...હાહાહા

Preeti Patel 8 year ago

હા કોઈ જ ચિંતા નઈ....

jagrut Patel pij 8 year ago

હા હો મને એકલા રખડવાની બહુ મજા આવે ..જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જવાનું ..ફરી શાંતિથી ટહેલતા ટહેલતા પથ્થર રમતા પાણીમાં પથ્થર નાખતા ...પાછા આવાનુ ..કોઈ ચિંતા જ નય યાર

Preeti Patel 8 year ago

કદાચ એટલે જ હું તારી જોડે વાત કરી શકું છું...નહિ તો મને બધા એમ જ કહે કે તારા જેવું તને ક્યાં થી નહિ મળે...

Preeti Patel 8 year ago

હાહા...સાચે તારા પણ આવા જ છે ને ...ને મને તો જે દિમાગ માં આવે એ કરવા જોઈ એ...કોઈ ને સાંભળી ને પણ એને ઇજ્ઞોર કરવું...આવા આવા શોખ છે બોલ મને ...હાહા

jagrut Patel pij 8 year ago

તું તો મારા શોખ હોત કોપી મારે છે ને ..હાહાહા

jagrut Patel pij 8 year ago

અરે તને નહીં ખબર એ આટૅ વિશે તો ..ખબર છે કેમ નહીં ખબર

Preeti Patel 8 year ago

મારે તો બસ એકલા એકલા રખડવું ને સૂવું...આવા શોખ છે મારા તો

jagrut Patel pij 8 year ago

હાહાહા ..તારાય અલગ જ હશે ને હે ..કેવા શોખ છે તારા

Preeti Patel 8 year ago

ને મારી બેન તો એમ કહે કે ખાવું એ પણ એક આર્ટ છે.... બોલ હવે એમાં કેવું આર્ટ ...હાહા

Preeti Patel 8 year ago

હા હોય ...અનોખા માણસો ના અનોખા શોખ

jagrut Patel pij 8 year ago

હું પોતે બધાથી અલગ છું તો શોખ પણ અલગ જ હોય ને

Preeti Patel 8 year ago

હાહા...એમાંય તારા બધાય થી અલગ

jagrut Patel pij 8 year ago

લે વળી કેમ ના હોય ...શોખ બધાય ના જુદા જુદા હોય

Preeti Patel 8 year ago

હાહા...આવા પણ શોખ હોય એમ ?

jagrut Patel pij 8 year ago

ભૂખડ ના કેવાય એને ખાવાના શોખીન કેવાય હો ...હાહા

Preeti Patel 8 year ago

ભુખડ છો તે...હાહા

jagrut Patel pij 8 year ago

મારે તો જોઈએ જ ...ખાધા વગર જરાય નો ચાલે

Preeti Patel 8 year ago

તું હે?...હાહા

jagrut Patel pij 8 year ago

બહુ ખાધું યાર. ..

jagrut Patel pij 8 year ago

હોવ મળીએ ...ખાયને

Preeti Patel 8 year ago

સારું...ચલ મળીએ જમી ને

jagrut Patel pij 8 year ago

ના એ તો બીજો લેતા આવીશું ..એટલે એકલો નય પડે

jagrut Patel pij 8 year ago

હા એવું જ ને ..સારું થવાનું હતું એ થય ગયુ ..

Preeti Patel 8 year ago

પણ હવે આને એકલું ના થાય ?

Preeti Patel 8 year ago

એનો સમય થઈ ગયો હશે

jagrut Patel pij 8 year ago

સારું નુ એ કેમ કે બિલાડીના નખ સાચે માં ખતરનાક હોય ..

jagrut Patel pij 8 year ago

મારા ઘરે કામ કરનારા હતા ..હવે એમને શું કેવાય ..

Preeti Patel 8 year ago

હું તો મારી બેન ને નખ કાપવાની ના કહું ...એને નખ ભરાઈ લે એટલે એ કાપી દે

Preeti Patel 8 year ago

વાઉ...મસ્ત છે કાચબા...શોધિયું નહિ તું કોણ હતું એ...

jagrut Patel pij 8 year ago

નખ કાપી નાખવાના એમના ..યાર અને એમના નખ બધાને ના વાગે.. એમને જે વ્યક્તિ ગમે એને જ વાગે

jagrut Patel pij 8 year ago

સૌથી વધુ કાચબા જીવે ૧૫૦ વરસ તો ઓછામાં ઓછા

jagrut Patel pij 8 year ago

અરે હું ફરવા નીકળ્યો તો ને કોઈએ પાણીમાં મૂકી દીધો ..એટલે મરી ગયો

Preeti Patel 8 year ago

શું થયું તું ?

Preeti Patel 8 year ago

ઓહો...કાચબા નું જીવન બહુ લાંબુ હોય નઈ

Preeti Patel 8 year ago

ના...મારે નહિ જોઈતા...પછી એ પણ મને નખ ભરાશે

jagrut Patel pij 8 year ago

એક કાચબો બિચારો બે દિવસ પેલા જ મરી ગયો બોલ યાર ...જો એનો ફોટો મુકુ

Preeti Patel 8 year ago

અરેરે...બહુ બધા ભેગા કરી લીધા છે ...ફોટા મૂકજે ને બધા ના

jagrut Patel pij 8 year ago

હા તારે ડોગી જોઈએ તો લઈ જા હજુ ત્રણ બીજા રયા છે ..અહી

Preeti Patel 8 year ago

મને તો એમ જ થાય કે એ બચકું ભરશે...નખ તો મારી બેન શેપ કરાવે બોલ...હાહા

jagrut Patel pij 8 year ago

મારે અહીંયા બિલાડી હોત છે ..ત્રણ ...લવ બડૅસ પણ છે ..અને બે કાચબા છે ...અને માછલીઓ હોત છે ..

Preeti Patel 8 year ago

ત્યારે તો એ મને આપી દે ને બિલાડી તું લઈ જા ...હાહા...

jagrut Patel pij 8 year ago

બિલાડી બચકું નો ભરે કોઈ દિવસ ...હા એ નખ જરૂર મારે હો

jagrut Patel pij 8 year ago

હા એવું જ લાગે ફોન કાઢું ને એની હાથે જ સંતાય જાય

Preeti Patel 8 year ago

હા જ તો...બટકું ભરી લે તો ...હાહા

Preeti Patel 8 year ago

એને ફોટા નો શોખ નહિ હોય ...હાહા

jagrut Patel pij 8 year ago

લે કેમ એવું પાછું ..બીક લાગે છે કે શું ..હાહાહા

Preeti Patel 8 year ago

ના...એમ તો હું બિલાડી ને મારી બાજુ માં આવવા પણ ના દઉં

jagrut Patel pij 8 year ago

હું તો ફોટા જ પાડ પાડ કરું પણ ...બેવ સીધા રહે જ નય ને...અહીં થી તય નાસનાસ જ કરે એટલે ફોટા બરાબર નો આવે ...

jagrut Patel pij 8 year ago

હાહાહા ...ને એ બેવ મારા ચાળા પાડે બોલ ...પછી મારા પગ પર ચડી જાય બેવ ..એમના નખ બહુ જોરદાર વાગે યાર શું

Preeti Patel 8 year ago

હું ના પાડું ...મારી બેન ને ફોટા પાડવાનો બહુ શોખ ...મને એટલો બધો નહિ...

Preeti Patel 8 year ago

મને તો એની સામે આંખો કાઢવાની જ મજા આવે બહુ...એ મને જોવે ને હું એની સામે આંખો કાઢું ને ચાડા પાડું...હાહા

jagrut Patel pij 8 year ago

તું ફોટા નહીં પાડતી એ બે ના ..

Preeti Patel 8 year ago

ઓહો...સારું ત્યારે...હા બે છે

jagrut Patel pij 8 year ago

હા મોડા સુધી સૂવાની ટેવ જ નહીં આંખ ખુલી જ જાય 5:30 તો ...તારી ઘેર બિલાડી છે ..?

Preeti Patel 8 year ago

હાહા...આવડું જલ્દી જાગી જાય તું....ને હું તો જાગી મે બિલાડી ના ચાડા પાડું...મને તો એમાં મજા આવે બહુ બધી...હાહા

jagrut Patel pij 8 year ago

હા હો ..પછી હું 6 વાગે જાગુ એટલે ફરી સીધા ઘેર જ આવે ..હું ને એ બેવ જોડે જ નાસ્તો કરીએ ...નાસ્તો પતે એટલે સીધા એમની જગ્યાએ ...પછી બેવ મસ્તીએ ચડે એટલે જોવાની બહુ મજા આવે ..હહાહાહા

Preeti Patel 8 year ago

એમને ફાવી ગયું છે તારા ઘરે બે દિવસ માં જ

jagrut Patel pij 8 year ago

મને હોત યાર ...સવારે ભાઈ ૪ વાગે ઉઠે ને ગાય દોહવા તારે ...બેવ ઝાંપાની નીચે થી બહાર આયી જાય ..ગાય દોહીને દૂધ મૂકે નય ને તય સુધી ખસે જ નય

Preeti Patel 8 year ago

હાહા...હોઇ શકે....જલ્દી કોઈ નામ પાડી દે...મને આ કુતરા શબ્દ બોલવા માં વિચિત્ર લાગે ...

jagrut Patel pij 8 year ago

ઓહો એવું ..એટલે જ મારો ભાઈ આ નામની ના પાડતો તો ..અવે લાઈટ થય ...હાહાહ

Preeti Patel 8 year ago

એમ કવ કે જ્યારે બીજા નું નામ પાડે ત્યારે આ નામ જોડે શૂટ થાય એવું શોધવાનું

jagrut Patel pij 8 year ago

એટલે કેમના ખબર નો પડી ..

Preeti Patel 8 year ago

નામ તો સારું જ છે પણ ...બને ના મેચ થવા જોઈએ હો

jagrut Patel pij 8 year ago

મેં એકનું નામ કિટ્ટુ વિચાર્યું છે ..કેવું છે

Preeti Patel 8 year ago

હા...યાદ આવશે તો કહીશ...હાહા

jagrut Patel pij 8 year ago

અરે નહીં મલ્યુ યાર હજુ નામ ...એક નું મેં વિચાર્યું છે ...તને કોઈ સારું નામ ખબર હોય તો કે જે હો

Preeti Patel 8 year ago

મને પણ એવું જ લાગે છે ....

jagrut Patel pij 8 year ago

એ તો છે હો પહેલો પ્રેમ તો ક્યારેય નો ભૂલાય ...એ બાબતે તારી વાત 100% સાચી ..હો

Preeti Patel 8 year ago

હાહા....ડોગ નું નામ રાખ્યું કે નહિ હજુ ?

Preeti Patel 8 year ago

આપડે તો પછી આપણા માં જ મસ્ત રહેવાનું શીખી લેવાય...પણ પહેલો પ્યાર ક્યારે ય ના ભુલાય...આ બાબતે તારું શું માનવું ?

jagrut Patel pij 8 year ago

આજે બપોરે તો બેવ નાના કૂતરાને હારા કરીને ઘસી ઘસીને નવડાયા ...બોલ

jagrut Patel pij 8 year ago

હાસ્તો ..

Preeti Patel 8 year ago

હા હો...એની મરજી જે હોય એ સ્વીકાર ની જ રહી ને

jagrut Patel pij 8 year ago

હા એ તો છે જ ...એની મરજી ..આપડે બધુંય કબૂલ ..હા હોય કે ના ..ચાલ્યા કરે એ તો ..શું કેવું

Preeti Patel 8 year ago

ટેન્શન તો થાય ને યાર....જે થશે એ સારું જ થશે હો...??

jagrut Patel pij 8 year ago

અવે એ તો પાસ.. નાપાસ એના હાથમાં છે ..

jagrut Patel pij 8 year ago

થોડું ટેન્શન છે યાર ..

Preeti Patel 8 year ago

પાસ થઈ ને જ આવવાનું હો...

jagrut Patel pij 8 year ago

હા આજે જ મળશે ..એ હોત અને જવાબ હોત

Preeti Patel 8 year ago

જવાબ મળવા નો છે આજ ?

jagrut Patel pij 8 year ago

આજે રિઝલ્ટ છે એનું જોઈએ શું કહે છે એ ..

jagrut Patel pij 8 year ago

બે એક જ છે ...અહીંયા બધાએ પિહુ નામ આપ્યું છે ...ઓરિજિનલ ક્રિષ્ના નામ છે ..

Preeti Patel 8 year ago

એક પોસ્ટ મા ક્રિષ્ના ને એક માં પિહુ ...એમ કેમ ?

jagrut Patel pij 8 year ago

કમેન્ટ નહીં કરી એટલે મને એમ કે બરાબર લખાય નહીં કે શું ..

Preeti Patel 8 year ago

જોઈ ને...લાઈક કરીને

jagrut Patel pij 8 year ago

નવી પોસ્ટ જોય કે નય મારી ..

Preeti Patel 8 year ago

ના...હવે તો નીકળી ગઈ ઓફિસ થી

jagrut Patel pij 8 year ago

હજુ ચાલુ જ છે કામ ..?

Preeti Patel 8 year ago

હા...યાર બે દિવસ ની કામ કર્યું આજ તો

jagrut Patel pij 8 year ago

એયય બહુ કામ કર્યું આજે તો ..એમ ને

jagrut Patel pij 8 year ago

લ્યો તારે પધાર્યા અમે પાછા ..હહાહા

Preeti Patel 8 year ago

પધારજો ત્યારે...હાહા

jagrut Patel pij 8 year ago

હાહા ..ચલ જમીને મળું

Preeti Patel 8 year ago

એ ભૂલી ગઈ હવે ...હાહા

jagrut Patel pij 8 year ago

લે એમા ઓહો કેમનું

jagrut Patel pij 8 year ago

ના એવું નય ..સિમી મુકે પછી મૂકીશ એમ ...અમે બેવ એક જ વિષય આંખો પર લખીને મૂકવાના છે

Preeti Patel 8 year ago

મુહર્ત જોઈ ને મૂકવાની ?

jagrut Patel pij 8 year ago

હજુ થોડી વાર છે ...

Preeti Patel 8 year ago

સરસ છે ...પોસ્ટ મૂકી દે

jagrut Patel pij 8 year ago

આ કેવું છે કે જો જરા ...

jagrut Patel pij 8 year ago

વિશાળ વિશ્ર્વ ને સૂક્ષ્મ માં સંઘરે છે આંખો ... હૈયા ની વાત હોઠે હડસેલે છે આંખો ... આવતા ને મીઠો આવકારો દે આંખો ... વહાલપ ના વહાલ ખોલી ખેલે છે આંખો ... રુદિયા ની વાતનો રણકાર કરે આંખો ... ખોવાઈ પોતાને જુએ પ્રીતમ ની આંખો ... ના જોઈએ દપૅણ ,તમે ખુદને ત્યાં ઝાંખો ... મને તો ફક્ત દેખાય બસ "એની" જ બે આંખો ...

jagrut Patel pij 8 year ago

એક મિનિટ હો ..જરા

Preeti Patel 8 year ago

સાચું જ ને...એ આપે એટલું કામ તો કરીએ ને ઉપર થી એની બક-બક અલગ

jagrut Patel pij 8 year ago

હા હો કોઈનું સાંભળવાનું જ નય ...એમનેમ થોડી પૈસા લઈએ છે ..કામ કરીને લઈએ છે ..હે ખોટું છે કય

Preeti Patel 8 year ago

હાહાહા....હવે હું પણ એવું કરવાની હો...તારી જોડે થી મને બહુ શીખવા મળ્યું હો ...હાહાહા

jagrut Patel pij 8 year ago

હાસ્તો વળી આપડે શું કામ બાકી રાખીએ ...જેટલું સાંભળ્યું હોય એનાથી ..ચાર ગણું ના સંભળાઈએ ..મેં તો એક આલી હોત દીધી તી ...

Preeti Patel 8 year ago

હાહાહા....છેલ્લે તો કૈક તો સંભળાવી ને જ જવાનું કા ?

jagrut Patel pij 8 year ago

એ તો પછી ફાવે તય સુધી જવાનું ફરી ...છોડી દેવાનું ..નહીં કરવું તાર કામ જા તારે ...હાહાહા

Preeti Patel 8 year ago

બહુ મતલબી હો...પોતાના કામ પણ આપડી પાસે જ કરાવે ...એમને આવડે નહી તે ...હાહાહા

jagrut Patel pij 8 year ago

હાહાહા ..રજાનું બધું વસૂલ કરાવે હારા ..મતલબી

Preeti Patel 8 year ago

તો...ને ઉપર થી રાજા નાં દિવસ નું કામ પણ આપડી પાસે થી જ કરાવાનું...

jagrut Patel pij 8 year ago

કામ હોય ને ..એ તો રોજ થોડી રજા મળે ..નય

Preeti Patel 8 year ago

હા..આજે તો એવું જ થયું...

jagrut Patel pij 8 year ago

અને રાત પણ કય થઈ સીધું સવાર જ પડ્યું ...

jagrut Patel pij 8 year ago

હાહા ..ચાલ્યા કરે એ તો ..

Preeti Patel 8 year ago

સાંજ થઈ જ નઈ ...સીધી રાત જ થઈ મારી ....હાહા

jagrut Patel pij 8 year ago

સાંજ પડી કે નય ..

jagrut Patel pij 8 year ago

આવું એટલે કે જે ..હો

Preeti Patel 8 year ago

હા હો..સાંજે મળીએ હવે

jagrut Patel pij 8 year ago

હોવ મલીએ પછી ...આવજે હો

Preeti Patel 8 year ago

થાય થાય એવું પણ...ચલ મળીએ પછી...આજ તો હવે હું સાંજે જ આવીશ...

jagrut Patel pij 8 year ago

કંઈ થી કરે પણ ..મનેય નહીં કરતી એ તો ...ખિસ્સામાં હોય ને ખાવાનું ભૂલી જવ એવું થાય ..બોવ

Preeti Patel 8 year ago

ઓહો...હું કહ્યું કે યાદ જ ના રહ્યું મને...બદામ તો ખાઉં છું પણ અસર જ નઈ કરતા એ પણ બોલ

jagrut Patel pij 8 year ago

હમણાં તે જ કયું ને કે તું કુંભકર્ણ છે ..હે ભૂલી ગય એટલી વાર માં ...બદામ ખા બદામ થોડું યાદ રે

Preeti Patel 8 year ago

હા હો...પણ આ કુંભકર્ણ કોણ છે હે ?

jagrut Patel pij 8 year ago

હાસ્તો વરી કોઈની ઝંઝટ જ નય ...બવ બોલે તો બે ઠોકી ના દયે હે ...કુંભકર્ણ હાચું કયું ને

Preeti Patel 8 year ago

હોવ...પોતાના માં જ રચ્યા પચ્યા રહેવાનું કા?

Preeti Patel 8 year ago

મને તો કઈ ખબર જ ના પડે...કુંભકર્ણ છું હું તો...હાહા

jagrut Patel pij 8 year ago

ના રે આપડે કોઈ ની જરૂર નય ...આપડે એકલા જ હારા ..કોઈ જોડે માથાકૂટ નય કોઈ જોડે ફરિયાદ નય ..મસ્ત એકદમ શાંતિ જ હોય

jagrut Patel pij 8 year ago

મને તો સૂતો હોય ને કોઈ આંગળીય અડારે ને તોય મારી આંખ ખૂલી જાય ...

Preeti Patel 8 year ago

હાહા...કોઈ આજુ બાજુ ઘુવડ હોય તો એના જોડે મિત્રતા કરી લે બહુ કામ લાગશે એ તને...હાહા

jagrut Patel pij 8 year ago

કરવાનું તો શું બીજુ પડ્યા પડ્યા ડોરા ફેરવતો તો ..હાહાહ

Preeti Patel 8 year ago

બધા જગાડી ને થાકી જાય મને ...અને એલાર્મ તો અસર જ ના કરે મને ...હાહા

Preeti Patel 8 year ago

હાહા...આટલું બધું જાગી ને શું કર્યું...મને સારું છે...હું એક વાર સુઈ જાઉં તો ઘર ના કોઈ બોલે નહિ ત્યાં સુધી તો હું સૂતી જ હોઉં

jagrut Patel pij 8 year ago

અરે શું યાર કાલ વહેલા તો સૂઈ ગયો પણ પછી બાર વાગ્યાનો ઘુવડ ની જેમ જાગુ છું બોલ ..

Preeti Patel 8 year ago

હા હો....

jagrut Patel pij 8 year ago

હા હો ...શીખો એટલે ઓછું એટલે શીખતું જ રેવું ...

Preeti Patel 8 year ago

હાહા...એવું જ કંઈ સમજ...જેના પાહે થી જે શીખવા મળે એ શીખી લેવાનું...

jagrut Patel pij 8 year ago

ઓહો થોડી થોડી અસર આયી એમ ને મારી ..હાહાહા

Preeti Patel 8 year ago

એમ જ ..તારી જેમ જ ..પોસ્ટ તો હવે જોઇસ તારી

jagrut Patel pij 8 year ago

એટલે જોય ને હસી કે એમ જ ખાલી મારી જેમ જ..

jagrut Patel pij 8 year ago

એવું તો પછી છે એય સાફ થઈ જાય કશુંય ના રે અંદર ...જોય લે એક પોસ્ટ મૂકુ છું ..હાલ

Preeti Patel 8 year ago

હાહા...તો એસિડ વાપર થોડું નીકળી જશે...હાહા

jagrut Patel pij 8 year ago

જોઈએ એ તો પછી ...મારે તો કાટ આયી ગયો છે ..મગજમાં ...હાહાહા

Preeti Patel 8 year ago

હાહા...આજ તારા મગજ ને જરા કામે લગાડ ને તું જ વિચાર કે શેના પર લખવું

jagrut Patel pij 8 year ago

કોઈ આઈડ્યા હોય તો કે શેના વિશે મૂકાય ...

jagrut Patel pij 8 year ago

વિચાર તો છે પણ ..શું મૂકુ એ વિચારું છું

Preeti Patel 8 year ago

આજ કોઈ પોસ્ટ મૂકવા નો કે નઈ ?

Preeti Patel 8 year ago

સાચે જ ...

jagrut Patel pij 8 year ago

એ તો એવું જ ને ...યાર ગુલામ બની થોડી રેવાય કય

Preeti Patel 8 year ago

એવું જ ને...કઈ ના કરી શકી આપે ...જેટલા ટાઈમ મજા આવે એટલું ટાઈમ કરવાની ..પછી મૂકી દેવાની બસ ..હાહા

jagrut Patel pij 8 year ago

હારા ચીટરો ..એ તો પાછા અઠવાડિયુ દશ દિવસ ના આવે ...આપડે જ જવું પડે ખાલી

Preeti Patel 8 year ago

હા બોલ...કેટલા દિવસ તહેવાર હોય ને રજા તો ત્રણ દિવસ જ મળે...

jagrut Patel pij 8 year ago

ત્રણ જ દિવસ ખાલી ...

Preeti Patel 8 year ago

હા...આમતો દિવાળી પર 3 દિવસ મળશે ...તો પણ હું હમણાં રાખી જ લીધી

jagrut Patel pij 8 year ago

હા હો કોક દિવસ તો આરામ જોઈએ જ ને ...

Preeti Patel 8 year ago

હોવ...સામે થી તો રજા આપે નઈ...તો પછી આપડે જ રાખવી રહી ને...હાહા

jagrut Patel pij 8 year ago

ફાવી ગય તું ..આજ ગુટલી મારી દીધી એમ ને ...હાહા

Preeti Patel 8 year ago

ના...આજ ઘરે જ છું

jagrut Patel pij 8 year ago

હશે છોડ ...આજે ઓફિસ જવાનું નહીં કે શું

Preeti Patel 8 year ago

થાય એવું...દિવસ ના સુવે નહિ ને એટલે ...હાહા

jagrut Patel pij 8 year ago

અરે યાર કાલ તો વહેલી વિકેટ પડી ગય તી ..ફોન રમતાં રમતાં ..હાહા

jagrut Patel pij 8 year ago

શુભ સવાર ...

Preeti Patel 8 year ago

હા...આયી ગઈ...બોલ

Preeti Patel 8 year ago

હા...આયી ગઈ...બોલ

jagrut Patel pij 8 year ago

અરે આયી કે નય

jagrut Patel pij 8 year ago

હોવ મળીએ પછી ..આવુ એટલે કે જે હો

Preeti Patel 8 year ago

હાહાહા...હારું ત્યારે મળીએ પછી

jagrut Patel pij 8 year ago

હું જ દવા છું એમ કે છે મારા ઘરે તો ...હાહાહા

Preeti Patel 8 year ago

સારું છે તને ભૂલાઈ પણ જાય છે ...કોઈ દવા લેશ એની માટે .હાહાહા

jagrut Patel pij 8 year ago

હું તો મોટા ભાગે ભૂલી જ જવ છું ...

Preeti Patel 8 year ago

માણસો ને જોડે એમની વાતો પણ...અમે ઘર વાળા ની પણ વાતો

jagrut Patel pij 8 year ago

એ તો તો શાંતિ જ ને બેકારના માણસોને યાદ જ નય રાખવાના ...હાહાહા

Preeti Patel 8 year ago

હાહાહા...જો બધા ને તારા જેવી ભૂલવાની બીમારી થઇ જાય તો મજા પડી જાય નઈ ?

jagrut Patel pij 8 year ago

હા હો કંઈ ખબર જ ના રહે ...જો અત્યારે ય ભૂલી ગયો તો ..હાહાહા

Preeti Patel 8 year ago

એવું જ ...આપડે ગમતી જગ્યા એ આપડે ગમે એટલા સમય સુધી બેસી શકીએ

jagrut Patel pij 8 year ago

મને તો એવી જગ્યા ગમે જ્યાં મારા સિવાય કોઈ ના હોય ..એકદમ શાંત વાતાવરણ ..અમુક વાર તો સૂઈ જવ તોય ખબર ના પડે

jagrut Patel pij 8 year ago

અરે ના રે મને બેસીને ઝાડ પાન બધું કુદરતી માહોલ જોવાનો બહુ ગમે ..એટલે એમાં ખોવાઈ જ જવાય ..ભાન જ ના રે કંઈ

Preeti Patel 8 year ago

અરે હા જો આ તને એકલા રહેવાનું ગમે ને ...એટલે આવું થાય...ક્યારે મારી જોડે પણ થાય આવું...હું કોઈ મને મનપસંદ જગ્યા પર હોઉં એટલે ત્યાં જ બેઠી હોઉં

jagrut Patel pij 8 year ago

એકવાર તો પપ્પાએ ખેતરમાં થી બીજા ખેતરમાં ખાસે દૂર ચાલતો મોકલ્યો તો ..મને યાદ છે ...સવારે નવ વાગ્યા તા તારે ..કામ પતાવી છાંયડો જોઈને બેઠો ને ..ભૂલી જ ગયો પાછું જવાનું ...પપ્પાનો ફોન આયો બે ચાર ગાળો બોલ્યા તારે યાદ આયુ પાછું જવાનું છે એમ ..હાહાહા

Preeti Patel 8 year ago

આ તને કઈ થયું તો નથી ને...આ તો હું નવું સાંભળ્યું ...હાહા

jagrut Patel pij 8 year ago

અરે સૂવાનું શું હું તો ખાવાનુંય ભૂલી જાશ અમુક વાર તો ...અને હમણાં નું પાછું નવું આયુ છે ..ખેતરમાં જાવને તો રસ્તામાં ગમે ત્યાં છાંયડો મલે ને ત્યાં જ બેસી જવ ..પછી ત્યાં ને ત્યાં જ બેસી રવ બોલ ...

Preeti Patel 8 year ago

લો તું પણ ...હું પેલા એવા માણસ ને મળી જે સૂવાનું ભૂલી ગયો ...હાહા

jagrut Patel pij 8 year ago

ના રે એવું નય પણ ..એકવાર બોલવા માટે વિષય મળી જાય એટલે ..નોનસ્ટોપ બોલ્યા જ કરું ..ત્યારે તો ટાઈમની હોત ખબર ના રહે ...અને આ તો મારો ફેવરિટ વિષય એટલે ...યાદ જ ના રયુ સૂવાનું

Preeti Patel 8 year ago

હાહા...આજ તો તું સવાર થી જ ચાલુ છે ...આજ સૂવાનું ભૂલી ગયો કે કેમ ?

jagrut Patel pij 8 year ago

હાહાહા એવું જ કંઈક ...આજે હું બહુ બોલ્યો નય ..

Preeti Patel 8 year ago

હા હો...આપડી માર થી કોઈ સુધરી જાય તો સારું...

jagrut Patel pij 8 year ago

હા એકદમ સાચું હો ....મારવા હોય તો મૂંગા પશુઓનો શું વાંક ...એના કરતાં સામાજિક પશુઓને જ ના ઝૂડીએ થોડા સીધા રહીને ચાલે ..હે હાહાહઃ

Preeti Patel 8 year ago

તું પશુ ની બાબતે અહિંસા માં માનનાર ને માણસો ને મારનાર એવું ?

jagrut Patel pij 8 year ago

કામમાં હોય તો પછી મળીએ

Preeti Patel 8 year ago

ભલે હો

jagrut Patel pij 8 year ago

હા એવું જ ને

jagrut Patel pij 8 year ago

આપડે મારવામાં નહીં માનતા અમે તો બચાવવા વાળા માં હો ...એને જોવાનું પેલા કે બાજુ જાય છે એમ ..એના રસ્તે જતો હોય તો એને છંછેડવાનો જ નય

Preeti Patel 8 year ago

હાહા...એવું એમ

Preeti Patel 8 year ago

હા..એવું તો બધા કે જ ...પણ દેખાય એટલે એને મારી જ નાખે બધા ...એ મને ના ગમે

jagrut Patel pij 8 year ago

એ તો મનેય યાદ નહીં અત્યારે તો ક્યાંરથી અહીં છું એમ ..હાહા

jagrut Patel pij 8 year ago

જો આપણાને એની બીક લાગે ને એના કરતાં ..એને આપડી બીક વધારે લાગે ...ને સાપ કોઈ દિવસ પહેલાં કરડે જ નય ..એટલે ટેન્શન નય લેવાનું ..મારે તો કેટલીય વાર ખેતરમાં બેઠા હોયને તારે જોડે અડીને જાય તોય કય નહીં ...એ એના રસ્તે જ જાય ..

Preeti Patel 8 year ago

તું નવો છે એમ...કેટલા ટાઈમ થી છો mb પર ?

Preeti Patel 8 year ago

હા...પણ ત્યાર થી મને થોડો ડર લાગે...એ અમારી વાડી માં પણ સાપ છે ...એટલે હું વાડી પણ ના જતી...પણ હવે એટલો બધો ડર નથી

jagrut Patel pij 8 year ago

હુય નવો જ છું ને તો ..હે

jagrut Patel pij 8 year ago

ઓહો ..પણ અવે સાચવજે અંધારામાં સાપ જલદી કરડી શકે હો ...

Preeti Patel 8 year ago

મને નઈ ખબર..હું નવી નવી આવી છું ને હજુ એટલે ..હાહા

Preeti Patel 8 year ago

આ અનુભવ મને ભી થયેલ...હું સાંજે થોડા અંધારા માં ઘર જતી તી ત્યારે રસ્તા માં બ્લેક કઈ હતું...મને એમ બ્લેક કોથળી છે એમ સમજી ને હું એની પાછળ પાછળ દોડતી હતી..પછી ખબર પડી છે એ બ્લેક સાપ છે ...તો પણ એ મને કઈ નોતું કર્યું...હું એની પાછળ દોડી ને એ આગળ દોડતો જાય...ત્યારે તો હું નાની હતી

jagrut Patel pij 8 year ago

બધાને ખબર અહીં તો મને સાપ બહુ ગમે એમ ...

jagrut Patel pij 8 year ago

અત્યારે ફળિયામાં ક્યાંક સાપ નીકળે તો મને જ પેલા બોલાવે ...સાપને કોઈ દિવસ મારવાનો નય ્..એને પકડીને દુર મૂકી આવાનો

jagrut Patel pij 8 year ago

ગમવાનુ કોઈ કારણ તો ના હોય ..તોય મને એને જોવાનું બહુ ગમે એકદમ નજીક થી ...અને એ કોઈ દિવસ કરડે નય ખબર છે ...એકવાર મારી સાયકલ માં હોત આયી ગયો તો તોય કંઈ જ એની જાતે જતો રયો બોલ..

Preeti Patel 8 year ago

ને સાપ કેમ ગમે ?

Preeti Patel 8 year ago

હા...એ તારી વાત સાચી છે...માણસો ને તો હવે પશુ જોડે પણ ના સરખાવી શકાય...એવા છે

jagrut Patel pij 8 year ago

કૂતરા મારા ફેવરિટ ..પણ એવું નય કૂતરા એકલા જ મને બધાય ગમે ...અને સાપ તો મને સૌથી વધારે ગમે ..હો

jagrut Patel pij 8 year ago

ત્રણ દિવસ સુધી તમે કૂતરાની ખાલી રોટલી એકલી આપો ..એ તમને ત્રણ વરસ સુધી ના ભૂલે ...ને માણસ ને ત્રણ વરસ સુધી ખવડાવો એ ત્રણ જ દિવસમાં ભૂલી જાય

Preeti Patel 8 year ago

કુતરા જ કેમ ?

jagrut Patel pij 8 year ago

બહુ જ સારા એમ ...ને એમાંય કૂતરા જેવું તો કોઈ નય ..હો

Preeti Patel 8 year ago

હા...ને આજ ના સમય માં માણસો કરતાં તો એ સારા છે

jagrut Patel pij 8 year ago

હા એટલે જ ને ..એય આખરે જીવ જ છે ને

Preeti Patel 8 year ago

હાહા...એને ભી કઈ તો જોઈએ ને ...

jagrut Patel pij 8 year ago

હા એ તો નસીબ વાળાને આવા મિત્રો મળે ...બસ ત્યારથી જ બિસ્કીટ લઈને જવાનું એટલે ..બહુ વાંધો ના આવે બિસ્કીટ આપીએ એટલે ..

Preeti Patel 8 year ago

ના...મારા એવા કોઈ મિત્રો જ નઈ તો ક્યાં થી મળે...ને અમારી બાજુ તારા મિત્રો જોવા જ નથી મળતા ...હાહા

jagrut Patel pij 8 year ago

હે એવું તને નહીં મળતા લાગે કોઈ દિવસ તારા મીત્રો હે

Preeti Patel 8 year ago

હાહા...તારા મિત્રો જ હશે એ...

jagrut Patel pij 8 year ago

હા હો એ વાત સાચી ..આપડે પછી બીજી જગ્યા શોધવા જવું પડે

jagrut Patel pij 8 year ago

હા પણ આ વાંદરાઓ રાત્રે પણ નહીં ઝંપતા ...મને તો એકવાર આખું ટોળું ફરી વળ્યું તું બોલ

Preeti Patel 8 year ago

નઈ તો દિવસ જેવું જ રાતે થઈ જાય તો આપડા જેવા મજા ક્યાં થી લેવાના ?..હાહા

Preeti Patel 8 year ago

હા...બધું શાંત હોય એટલે જ મજા આવે

jagrut Patel pij 8 year ago

પણ ખેતર જેવી મજા એમાં નહી આવતી યાર ..ટ્રાય કરેલો રાત્રે ઉંઘ ઉડી જાય તારે હુંય ભૂતની જેમ અગાશી માં રખડ્યા કરું ...કેટલું શાંત હોય રાત્રે બધે નય ..

Preeti Patel 8 year ago

હા...એવું જ બહુ જ મજા

Preeti Patel 8 year ago

હું તો ક્યારે સુવા પણ અગાશી ઉપર ચાલી જાઉં ...એકલી જ ..નહિ તો રૂમ માં રાતે બારી પાસે બેસી જાઉં તો ટાઈમ ની પણ ખબર ન હોય

jagrut Patel pij 8 year ago

પેલું શું કેવાય હા જો ..બોલે તો મજાની લાઈફ

Preeti Patel 8 year ago

હા...એકલા હોઇ એટલે કોઈ ની પડી જ ના હોય આપને...જે કરવું હોય એમ કરવાનું...કોઈ ની સાંભળવું પણ ના પડે

jagrut Patel pij 8 year ago

બસ એયને ખુલ્લા આકાશ નીચે સુવાની મજા ...રાત્રે આકાશ ના તારા જોવા માટે તો હું ..કેટલીય વાર ખેતરમાં જ સૂઇ જવ ...બહુ મજા આવે યાર

jagrut Patel pij 8 year ago

કોઈ કહેવા વાળું નય ...બસ મન ફાવે એ જ કરવાનું ..જલસા પડી જાય હૈ

Preeti Patel 8 year ago

મારે તો અત્યારે પણ એમ જ થાય કે ઘર માં કોઈ ને કહ્યા વગર જ ચાલી જાઉં ..ક્યાં દૂર ફરવા...એકલા રહેવા માટે

jagrut Patel pij 8 year ago

હા મારેય એકલા રહેવા જવું કંઈક ઘરથી બહુ દુર ..થોડા સમય માટે બધું ભૂલીને ...મસ્ત આમ ફરવા ઉપડી જવ એવો વિચાર છે ..

Preeti Patel 8 year ago

હું ચાર વર્ષ રહી છું...શરૂઆત માં જ તોડી તકલીફ પડે...પછી તો મજા જ આવે...કામ તો આપડે કરવા નું હોય...પણ એકલા રહેવા મળે એટલે બધું ચાલે...

jagrut Patel pij 8 year ago

ના યાર એટલે જ ને ...મારે જાણવું છે કેવું લાગે એકલું રેવાનું ...મજા આવે થોડી તકલીફ હોત પડે ..મારે તો ચાન્સ જ નહીં મળ્યો હોસ્ટેલ માં રેવાનો એટલે કંઈ થી ખબર હોય

Preeti Patel 8 year ago

એકલા રહેવાની જ મજા છે...ગમે તે કરો, તમારી મરજી મુજબ...કોઈ કઈ કહેવાનું જ ના હોય ...

Preeti Patel 8 year ago

તું નથી રહ્યો હોસ્ટેલ ?

jagrut Patel pij 8 year ago

હોસ્ટેલ વાહહ યાર ...એકલા રહેવાની મજા ના આવે હે ...કેવી લાઈફ હોય ત્યાં મને કે ને ..

Preeti Patel 8 year ago

હું પેલા ટીવી આગળ બેસી ને જ જમતી...પણ ખબર નહિ હોસ્ટેલ ગઈ પછી મારી આ ટેવ છૂટી ગઈ...

jagrut Patel pij 8 year ago

લે કોણ એટલે હું પોતે ...પણ જો ટીવી ચાલુ હોય ને તો કલાક થાય ..હાહાહા એમાંય ઘરે વાત કરવા કરતાં ટીવી જોવાનું વધારે ગમે મને

Preeti Patel 8 year ago

પાંચ મિનિટ માં કોણ જમી લે...વાત તો હું આમ પણ ના જ કરું...કામ સિવાય ઘર માં

jagrut Patel pij 8 year ago

મારે તો પાંચ મિનિટ બહુ ખાવામાં ...મને ખાતી વખતે વાત કરવાનું જરાય ના ગમે હો

Preeti Patel 8 year ago

એ જમવા ગયા છે...તો પણ હજુ પાછા નથી આયા બોલ...આટલી વાર હોય જમવા માં ?

jagrut Patel pij 8 year ago

એ તું આટલી જલદી પાછી આવી ..બોસ બોલે નય તને

Preeti Patel 8 year ago

જેવી તારી ઈચ્છા...

jagrut Patel pij 8 year ago

અત્યારે નય યાર કાલે ..અત્યારે મૂડ નહીં ખાસ ..

Preeti Patel 8 year ago

મને આટલું જ સુજીયું...હવે તારો ટર્ન

Preeti Patel 8 year ago

હવે તું તોડી મરોડી ને પૂરું કર

Preeti Patel 8 year ago

હવે તું તોડી માર

Preeti Patel 8 year ago

હવે તું તોડી માર

Preeti Patel 8 year ago

હવે તું તોડી માર

Preeti Patel 8 year ago

હવે તું તોડી માર

jagrut Patel pij 8 year ago

વાહહ વાહહ જોરદાર ...પછી બીજું કંઈ આગળ

Preeti Patel 8 year ago

જીવન માં મળ્યા તો ઘણાય પરિચિત.... પણ, સમયાંતરે એ થઇ ગયા અજનબી...

Preeti Patel 8 year ago

એવું જ કઈ ક સમજ...

jagrut Patel pij 8 year ago

બહુ જલદી રિર્ટન ટીકીટ લઈ આવી ..લાગે કંઈક લખવાનું મળ્યું હે ને ..?

Preeti Patel 8 year ago

આવી ગઈ પાછી

jagrut Patel pij 8 year ago

લે કય જાય છે ..અત્યાર થી

Preeti Patel 8 year ago

ચલ મળીએ પછી

Preeti Patel 8 year ago

હા..એ ભી છે

jagrut Patel pij 8 year ago

ના તોય ..હમણાં જ છૂટુ પડ્યું એટલે ..એકલું રાત્રે સૂવા ય ના દે આપણને

Preeti Patel 8 year ago

હાહા...આમ પણ એ એકલું ના જ રે...તું હોય ને જોડે....હાહા

jagrut Patel pij 8 year ago

હાસ્તો નવો શબ્દ આપ્યો હોય એમને હોત થોડું લખવું જ પડે ને હે ...

jagrut Patel pij 8 year ago

ના હજુ તો નય ...હજુ તો ૧ મહિના નું જ છે ...આજે જ ખેતરમાં થી ઘરે લાયો ..મસ્ત છે નાનું .. બેની જોડ લાયો એટલે એકલુ ના પડે ને ..

Preeti Patel 8 year ago

લાગે તો એવું જ છે તું છટકવા જ નહિ આપે ...હાહા

Preeti Patel 8 year ago

જોઈએ એતો...dp માં છે એ dog પાડેલું તારું ??

jagrut Patel pij 8 year ago

છટકી નય શકે એમાંથી ..

jagrut Patel pij 8 year ago

ના આગળની લાઈન જોઈશ પછી જ એ તો ખબર પડશે ..લખવાની તો તારે જ છે ..

Preeti Patel 8 year ago

હાહા...જોઈએ ત્યારે કોશિશ કરીશ હું..પણ તને સુજે તો તને ઉમેરી દેવાનું હો...મારી રાહ ન જોતો

jagrut Patel pij 8 year ago

ના ના એવું ના ચાલે આગળની એક લાઈન તો તારે જ ઉમેરવી પડશે ...જેવું તને ગમે એવું ...તું લખીશ એક લાઈન પછી મને લાઈટ થશે હો ..હાહાહા

Preeti Patel 8 year ago

હાહા...મને એમ કઈ ના સુજે...તને નવું કઈ મળે તો ઉમેરી દેજે

jagrut Patel pij 8 year ago

જોઈએ કંઈક નવું મળે તો સાચું ..નય તો આગળની લાઈન તું જ ઉમેરી દે ..

Preeti Patel 8 year ago

ના થયું...પણ હવે સ્ક્રીન શોર્ટ લઈ લીધું

jagrut Patel pij 8 year ago

નહીં થતી એવું ના થવું જોઈએ ..સરખી કરી જો ને તોય ના થાય તો છેલ્લી લાઈન જાતે લખી લેવાની ..હાહાહઃ

Preeti Patel 8 year ago

ઉમેરે તો વાંધો નહિ...પણ આ માંથી કઈ નીકળતો નહિ

Preeti Patel 8 year ago

બોલ હવે મને આટલી બધી ગમે છે ને ,હું કોપી કરું છું ને તો પણ લાસ્ટ લાઈન કોપી થતી જ નથી...કેટલી વાર ટ્રાય કરી તો પણ

jagrut Patel pij 8 year ago

શું બોલુ કે તુ જ ...

Preeti Patel 8 year ago

બોલ હવે

jagrut Patel pij 8 year ago

મને તો ઉંઘ ચડી વાંચીને ..હજુ કંઈક ઉમેરવું પડશે ...

Preeti Patel 8 year ago

જો હવે તો હું તને કવિ જ કેવાની છું...સાચે કહું છું મને તારી આ પોસ્ટ બહુ ગમી હો

jagrut Patel pij 8 year ago

હા હું એ જ કેવાનો હતો કે ..કમેન્ટ તો કરી નય ..હાહાહા

Preeti Patel 8 year ago

હા...વાંચી લીધી...લાઈક પણ થઈ ગઈ..હવે કૉમેન્ટ કરું હો

jagrut Patel pij 8 year ago

હા મુકી ને હમણાં જ ..

Preeti Patel 8 year ago

મૂકી છે ?

jagrut Patel pij 8 year ago

નવી પોસ્ટ જો શબ્દ આપ્યો તો ને અજનબી ..એ

jagrut Patel pij 8 year ago

હાલ તો આરામ માં જમીને પછી ...

Preeti Patel 8 year ago

હાહા...કેમ છે તારો પગ હવે ?

jagrut Patel pij 8 year ago

હશે કોને ખબર એ તો ...હાહા

Preeti Patel 8 year ago

tq@vibhuti desai

Preeti Patel 8 year ago

હાહા ...એવું હોય ...આપડે પીધું નથી ને એટલે આપડે ખબર નઈ...હાહા

jagrut Patel pij 8 year ago

એવું ય હોય પાછું ..?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now