English Quote in Shayri by Kinjal Dipesh Pandya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#AB ?kunj
આમ તો કોઈ કારણ નથી..

આમ તો કોઈ કારણ નથી શાંત થવાનું..
પોતાના જ વ્યક્તિઓ ને બદલાતા જોઈ ને
ચકિત થઈ જવાયું..
જેને મારું સર્વસ્વ સોંપ્યું..
એણે જ મારું સઘળું છીનવ્યુ..
તેથી દંગ રહી જવાયું..
આપ્યા હતા વચન જેણે
જીવન મરણ ના..
એણે જ વચન તોડયું..
સાત જનમ સાથે રહેશુ,.
કહેનારા એ જ મધ દરિયે કહયું..
જા હવે તું તારા રસ્તે,
હવે કાંઈ નથી તારામા રહયું..
કોને સહારે છોડી મારગ માં
મધરાતે,
મારી વ્હારે કોઈ ન આવ્યું..
નથી રહયા પિતા જેના,
એ દિકરી નું હદય કોઈ એ ન સાચવ્યુ ..
નથી કોઇ ને કહેવાયું કે નથી સેહવાયુ..
બ્રિજવન માં રાધા એકલી..
બ્રિજપતિ ને એનું રુદન ન સંભળાયું..
કુંજદીપ.

English Shayri by Kinjal Dipesh Pandya : 111041666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now