જે ફીલીંગ મને થઈ હતી તે જ કદાચ એને પણ થઈ હતી.. પણ મારે એના મોઢા થી સાંભળવુ હતુ અને એને કદાચ મારા મોઢેથી સાંભળવુ હતુ..
હવે મને થતી હતી મળવાની ઉતાવળ પણ નડતી હતી વચ્ચે મને મારી પરિક્ષા..
છેલ્લે 2 દિવસ ની રાહ જોયા પછી અમે બન્નૈ મળ્યા... અને એ જ જગ્યા એ જ્યા પહેલી વાર મળ્યા. હતા..
જ્યારે હુ એની સાથે પહેલી વાર બેઠો ત્યારે કઇક એવુ ફિલ થયુ કે આ છોકરી ને હૂ મારા છેલ્લા શ્વાસ સૂધી છોડીશ નહી.. કોઇ પણ મૂશ્કેલી મા એનોસાથ આપીશ...
એ પણ મારા સામે જોયા કરતી હતી... ખબર નઇ એ શુ વીચારતી હતી...
ત્યાર બાદ એણે મારા પાસે જ છેલ્લે બોલાવ્યુ.....
મારા સાથે જે આગડ થયુ હતુ એ મે એને કહ્યૂ અને એના સાથે જે થયુ હતુ તે એણે મને કહ્યૂ...
કદાચ બન્ને ની ઘટના જાણી ને જ એક નવી ઘટના નુ સજૅન થવા જઇ રહ્યુ હતુ...
મને યાદ છે કે જ્યારે મે મારા પ્રેમ નો ઇઝહાર કરવા જઇ રહ્યો હતો ત્યારે એની આઁખ મા થી આંસુ પડ્યા હતા... કારણ કે કદાચ એ જે વસ્તુ શેધતી હતી એ વસ્તુ એને મારામા દેખાઈ હતી....
પ્રેમ વ્યક્ત કરતા પહેલા મે એમ કહી દીધૂ હતુ કે પ્રેમ એકદમ સાચો કરીશ... પણ મમ્મી-પપ્પા નો એક નો એક છૂ તો લગ્ન એમની ઈચ્છા થી જ કરીશ... પણ એને માત્ર મારો પ્રેમ જોઇતો હતો.... અને છેલ્લે ચાલુ થયુ આ પ્રેમ પ્રકરણ...
ઘણુ સારુ લાગતુ જ્યારે એના ફોન આવતા હતા... આ વસ્તુ મારા માટે નવુ ન હતુ.. પહેલા પણ પ્રેમ થયો હતો.. પણ તે કદાચ સાચો ન હતો... અને સારુ થયુ કે પહેલા નો પ્રેમ તુટી ગયો હતો..
જો એ પ્રેમ મા મારા જોડે ચીટીંગ ન થઈ હોત તો મને આ છોકરી જોડે પણ પ્રેમ ન થાત..
પણ હજી પણ હૂ આ છોકરી ના પ્રેમ ની કઇ ખાસ કદર કરતો ન હતો... કારણ કે મને હજી પણ કોઇ છોકરી પર વિશ્વાસ આવતો જ ન હતો.... પણ ધીરે ધીરે પ્રયત્ન કરતો હતો કે એના પર વિશ્વાસ આવે.
એક બાજુ એણે તો મારા પર આંખ બંધ કરી ને વિશ્વાસ મૂકી દિધો હતો...
આગળ નુ આવતી કાલે....... ?????