હાજરી ગણવાની નથી..
નાપાસ કરવાના નથી...
સજા કરવાની નથી....
વિદ્યાર્થીને વિદ્યામાં રસ નથી...
વાલીને વખત નથી..
શિક્ષકને આઝાદી નથી...
સારા શિક્ષકોના માન નથી...
પગારના હજું ઠેકાણા નથી...
અધિકારીઓને ઉર નથી..
સરકારને કંઇ સૂઝતું નથી...
એટલે....
શિક્ષણનું કંઈ નિપજતું નથી..