મિત્રતા જીવતા જીવતા સંબંધો માં આત્મીયતા જીવાય છે.. કોને ખબર ક્યારેક એમાં બહું મોટો દગો થઈ જાય છે.. સંબોધિત સંબંધો થી વિશ્વાસ ઊઠી જાય છે.. કેમકે વિશ્વાસઘાત ની ત્યાં પરાકાષ્ઠા રચાઈ જાય છે.. પણ.. ઈશ્વર નાં રૂપ માં કોઈ હાથ ઝાલી આપણો ત્યારે હરખાય છે.. દુઃખદ પળો અવિશ્વાસ ની ક્ષણ માં ભુલાઈ જાય છે.. મીસ મીરાં