standard of living વધારવાને બદલે standard of giving વધારવું જોઈએ.
આપણી પાસે જે કઈ પણ છે તે જો બીજાને કામનું ના હોઈ તો એનો અર્થ જ શું?
પૈસા(આવક) વધે એની સાથે સાથે જો standard of giving ના વધે તો તે બધુંજ નકામું.
આવક વધે છે એનું કારણ આવડત અને હોશિયારી તો છે જ પણ સાથે સાથે પુણ્યનું જોર પણ છે. કોઈક જગ્યા એ કરેલા સારા કર્મોથી પુણ્ય બંધાયું હશે, જે અત્યારે સાથ આપી રહ્યું છે.
માટે આવક વધતી જોઇને પુણ્ય વધે એવા કાર્યો પણ કરવાં, એ જ સમજદારી હશે !
બાકી તો દુનિયામાં, આવડત છે છતાં પણ કઈ કરી નથી શકતા એવા લોકો પણ છે જ.