માણસ એટલો ખરાબ નથી હોતો.....જેટલો આધાર કાર્ડ માં દેખાય છે...???

Gujarati Jokes by Ketan : 111039584
Devanshu Patel 8 year ago

i tried but couldn't paste Green Card pic....

Devanshu Patel 8 year ago

અમારે અહીં આધારકાર્ડ નથી હોતા....અહીં ગ્રીનકાર્ડ..વ્હાઇટકાર્ડ હોય...:-)

Ketan 8 year ago

હાહાહા...તમે આવુંજ કરતા લાગો છો...હાહાહા

Devanshu Patel 8 year ago

e batavi ne lagn mate aapne na paddvi na pade....ghrna y khush ane aapne y khush???

Ketan 8 year ago

હા બતાવો..

Devanshu Patel 8 year ago

Teno ek faydo batavu?

Kamlesh 8 year ago

હા હા હા

Ketan 8 year ago

હાહાહા..સાચી વાત કોમળજી..કોઈ ઓળખી ના શકે..

Ketan 8 year ago

હાહાહા..હાહાહા...મારી પણ એવીજ હાલત થાય છે...પણ સામે જોવા વાળા ને પણ ખબર હોય પોતાના id પ્રૂફ વાળા ફોટા ની...

Komal Chovatiya 8 year ago

haha....કોઇ ઓળખી ને ન જાય......

Ravina 8 year ago

હાહા.. હું તો એ id proof બતાવતી પણ નથી કોઈ માંગે તોય... શરમ આવી જાય કોક ફોટો જોવે ને પછી આપણી સામે જોવે...

Ketan 8 year ago

બધા id પ્રૂફ નાં ફોટા માં એવાજ લાગે.....ચંબલ ના ડાકુ જેવા...હાહાહા

Ravina 8 year ago

હાહા... મારી જોડે તો કાયમ આવું થાય સખી.. કોઈ પણ id proof લઈ લે...

ધબકાર... 8 year ago

હા...પણ કોઈને કહેતા નહીં...

HINA DASA 8 year ago

ના પોતાનો જોયો હશે સખી

Ravina 8 year ago

હાહા... મારો ફોટા જોઈ ગયા કે શું?

HINA DASA 8 year ago

એટલા સારા પણ નથી હોતા જેટલા સેલ્ફી મા દેખાય છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now