The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
રાધા ના પ્રણય નો અલગ જ અંદાજ હતો... એટલે જ, શ્યામ ના દિલ માં એનો જ વાસ હતો...!!!
આપણે તો આમઆદમી ને છોડવૂ એ જરુરી હોય અને એજ નિયત હોય તો હર્ટ થાય પણ પરવા નૈ છોડવૂ તો પડે જ ...
હર્ટ થાય તો માયા છોડવાની વાત જ ક્યાં આવે
હાસ્તો , તેનાથી હર્ટ ઓછુ થાય ... :-)
એમાં પણ ખુબસુરત મોડ ની લાલચ વાહ અલગારી...
હા , પણ માયા કોઈ સારી નહી ઉસે તો એક ખુબસુરત મોડ પર છોડના અચ્છા ...
એ તો રૂહ ના અભિમાનને પણ છોડવાની વાત છે પણ શબ્દોની માયા તો અલગારી બનાવી દે તો ગુમાન તો ન જ ચડે...
એટલે મે એ મારા શબ્દો ના વજુદના અર્થ મા લીધુ ... છે તો એ મારા નામની માયા ના ગુમાનને છોડવાની જ વાત ને @હિનાજી
એ તો વજૂદ ની વાત છે શબ્દો ની નહિ..
પકીડી રાખુ પણ હમણા જ આ દર્શન લાધ્યુ ..... वजूद क्या है मेरा, राख हु मैं, क्यू ये इतराना इतना खुद पे, चिनगारी छु ले तो खाख हु मैं।।। .... એટલે કોશીષ ન કરી ... :-)
પકડી રાખો એમ છટકે એ થોડી ચાલે
ના ના એ જ અર્થ છે ... આભાર લખ્યા પહેલાં કોમેન્ટ છટકીને સેન્ડ થય ગઈ .... :-)
કેમ કઈ ભૂલ છે સંદીપભાઈ..
@હિનાજી ....
ohh...ok..thnx Hina...
માણસ પ્રત્યે નો પ્રેમ એટલે ઇશ્ક એ મિજાજી
કાવ્ય મા ઈશ્વર પ્રત્યે પ્રેમ એટલે ઇશ્ક એ હકીકી
@sandip...ઈશ્કે હકીકી...???
ઈશ્કે હકિકી = 2 .... પ્રણયના ગાન ઈશ્વર માટે ઈશ્વર વડે કરવા એ પણ સદભાગ્ય ....
આભાર હિના, જીગરી, komal અને ટિયા..
wah shefu di mast ....
wah...@shefali di પ્રણય એટલે કૃષ્ણ ની વાંસળી માંથી નીકળેલ રાધાની સંવેદના ના સુર....
વાહ.. મને પેલું યાદ આવી ગયું . પ્યાર કે દો નામ એક રાધા ઓર એક શ્યામ...
સત્ય વચન
ખુબ ખુબ આભાર...@shefali...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
વાહ ખૂબ સરસ રોહિત
@shefali...હા એ જાણે એક્દમ પરફેક્ટ પ્રાસ છે...જ્યાં માત્ર ને માત્ર બે આત્મા નો એકમેકમાં વાસ છે...
thnx ACP and Hari..
વાહ રોહિત...@એટલે જ આ સબંધ એટલો ખાસ છે કે મંદિર માં પણ કૃષ્ણ ની બાજુ માં રાધા નો જ વાસ છે...
wahh...mast di.....bin Radha syam aadha...
વાહહહ
હા...@shefali...એટલેજ આ સંબંધ એક્દમ ખાસ હતો જાણે જીવંતતા નો એ સંચાર હતો...
વાહ રોહિત @ જાણે બે શરીર માં એક જ આત્મા નો વાસ હતો...
ha e j khaas vaat hti
વાહ....શું વાત છે....જાણે શ્યામમાં જ રાધાનો સહવાસ હતો...!!! એ જ પ્રણયમાં એ ખાસ હતો...!!!
માત્ર ભૌતિક જ નહીં પણ, રાધા કૃષ્ણનો આત્મીય સહવાસ હતો...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser