જેમ ભક્તને હોય છે ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા...
બસ એ રીતે જ...
ભગવાને પણ ભક્તના વચનમાં વિશ્વાસ રાખવો જોઈએ...
કારણ...
પ્રભુની પ્રતિષ્ઠા અને પદ...
કરતુત્વ અને કદ...
થોડું ઘણું ભક્તને આભારી છે...
બંને એકબીજા વિના સદા છે અધૂરા...
જેમ...
હનુમાન વિના રામ...
નરસૈયા વિના શ્યામ...
@અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)