કહેવાય છે સમય દરેક ઘા રૂઝાવી દે છે...
પણ...
અમુક ઘા એટલા પ્યારા હોય છે કે...
સમયે વાળેલી રૂઝ પર જ્યારે...
યાદોની આંગળીઓ ફરે છે ત્યારે...
એ ઘા...
થઈ જાય છે... નિત્ય નવીન...
અને...
એની પીડામાં પણ અનુભવાય છે...
અનુપમ મીઠાશ...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)