માધવ ની કામળી નો કાળો રંગ.. શીખવે છે.. ના કરવાં ખોટાં દેખાડાં ને દંભ.. માતા જશોદાનો કનૈયો જ્યારે તૈયાર થઈ ગાયો ચરાવવા જતો ત્યારે માતા નું મન અનેં પિતાનું માન સાચવવા કામણગારો બનતો.. પણ.. ગોવાળિયા ની સાથે.. કામળી પહેરી એમની દોસ્તી નિભાવવા.. ઈશ્વરીય વૈભવ છુપાવતો.. દુનિયાદારી નાં પાઠ ભક્તો નેં સમજાવતો.. મીસ મીરાં..