આ આંખ ભલે મારી રહી,
પણ નજર તો એમાં તારી જ છે...!!!

એટલે જ આ આંખે,
આપણી આ પ્રીત પ્યારી જ છે...!!!

મારી નજરમાં પણ એક જ તું,
મારા આ સ્નેહમાં પણ એક જ તું...!!!

અને એજ નજર થી,
મારા આ દિલમાં ઉતરે જ તું...!!!

Gujarati Shayri by Shefali : 111038275
Jasmin Humbal 8 year ago

સરસ છે સ્ટોરી પીયૂશા @ આગળ લખજો

p 8 year ago

are mne kya lakhta avde chhe atle to audio banavyo chhe hina..

p 8 year ago

hahaha pn hju adhuri chhe hina ..pratilipi pr chhe shefali ..nam chhe નિશબ્દ પ્રેમ ..

Shefali 8 year ago

પિયુ kai સ્ટોરી લખી છે? અને ક્યાં વાચવા મળે?

HINA DASA 8 year ago

લિંક પણ ન મોકલતા હો અમે શોખી જઈશું વળી લખવાનું

p 8 year ago

publish pn thai gai chhe ..hahaha

HINA DASA 8 year ago

તો તમારી પાસે જ રાખજો પિયા પાછા પબ્લિશ કરશો તો અમે વાંચી લઇશું વળી..

p 8 year ago

ahi koi ne khbr ny hoi pn me pn 1 story lakhi chhe ho ...

Ssndeep 8 year ago

મ્રુત્યુંજય પણ મસ્ત ...

p 8 year ago

hqhaha ..

HINA DASA 8 year ago

તને પણ મળી

Ravina 8 year ago

બધા ને mb વાળા એજ આપતા લાગે.હાહા...

HINA DASA 8 year ago

મને આપી જાઓ પિયુષા ઘરે આવીને

p 8 year ago

mari pase last year ni paper copy chhe mane prize ma madi chhe koi ne joiti hoi read karva to k jo ..

HINA DASA 8 year ago

આભાર સંદીપ ભાઈ@ સખી તારો પણ

Ravina 8 year ago

મેં પણ વાંચી એતો...હિના ની..

jagrut Patel pij 8 year ago

એક પોસ્ટ મૂકી એના પ્રશ્ર્ન નો જવાબ આપો બધા પેલા ..

હરિ... 8 year ago

ha..ho...suii e jaa...

jagrut Patel pij 8 year ago

ચલને અવે મારે તો રાત્રે ગરબા રમવાના એટલે ..સૂઈ જવાનું

Ssndeep 8 year ago

@હીનાજી ની સમર્પણ વાચી છે ... મસ્તશૈલી મા લખાય છે

હરિ... 8 year ago

ugansi...chalyo...la....

jagrut Patel pij 8 year ago

ચલો મારો તો સૂવાનો ટાઈમ ..

Tiya 8 year ago

Anamika pan mast Che ...

હરિ... 8 year ago

mb pr vachi hoy evi book kejo..

HINA DASA 8 year ago

આભાર ટીયા...@ મનનો માળો મોતીચારો.. વીજળીવાળા ની જેટલી વખત સ્ટોરી વાંચું એટલી વખત હું રડું છું એવી મસ્ત ને લાગણીસભર હોય છે

jagrut Patel pij 8 year ago

બુક લઈને આવી છે એ ..હરિ

હરિ... 8 year ago

hina di...mb pr nhi emni book....??

Tiya 8 year ago

online hoi tevi kaho ... નહિતર મારે બુક stol શોધવી padse ... @ સંદીપ ભાઈ મે તો mb ma bov badhi vachi Che ... Hina didi Ni samrapan ne Akshat yovna mane gameli

jagrut Patel pij 8 year ago

કંઈ છે એ બુક

HINA DASA 8 year ago

હા હરિતા એમની બધી બુક હું ખરીદી લઉં છું મસ્ત હોય છે હમણાં જ બે લઈ આવી

હરિ... 8 year ago

@hina di...aa vijadivala etle..dr. i k vijadivara....??

jagrut Patel pij 8 year ago

આ ધ્રુવ ભટ્ટની સારી હોય છે ..

HINA DASA 8 year ago

બધા ની દસ દસ નોવેલ વાંચી હશે મેં

HINA DASA 8 year ago

રસિક મહેતા, ગુણવંત રાય આચાર્ય, ધ્રુવ ભટ્ટ, વીજળીવાળા,

Ssndeep 8 year ago

તમે એટલા બધા નામ બોલો નહિ મારે બધી વાંચવી પડશે ... 2

HINA DASA 8 year ago

ટીયા હું તો એક ઓથર ને પકડી લઉં એમની બધી બુક વાંચી કાઢવાની

jagrut Patel pij 8 year ago

એને તો બધીયે ગમી હશે ..ટીયા

Tiya 8 year ago

Hina didi તમને ગમી હોઈ તેવી બુક નું નામ કહો ને ....

jagrut Patel pij 8 year ago

હા હો તુંય કોપી મારી લે ...

હરિ... 8 year ago

ha...evu j kru 6u...hu to @jp..cp

Tiya 8 year ago

murgjal Ni mamat ...Bindiya author Che .... teni majhab nahi sikhata te pan saras Che ... have new AVI Che ક્ષિતિજ

jagrut Patel pij 8 year ago

કોપી કરી લેને નામ બધી બુક ના ..

HINA DASA 8 year ago

તમે એટલા બધા નામ બોલો નહિ મારે બધી વાંચવી પડશે

jagrut Patel pij 8 year ago

મૃગજળ નામ છે બુક નું

હરિ... 8 year ago

su tiya...kaii book...??

jagrut Patel pij 8 year ago

મૃગજળ પણ મસ્ત છે ..મે વાચી તી

jagrut Patel pij 8 year ago

આજે તો વિડીયો મૂકીશ રાત્રે ..અમારા ત્યાંનો

Tiya 8 year ago

to murgjal Ni mamat vach ne Shantanu vach te banne pan mast Che ....

હરિ... 8 year ago

hahaha...navaii...ho...jp

હરિ... 8 year ago

ha...mane to atyar sudhi ma me je vachi ne ema aaj mast lagi...

Tiya 8 year ago

ha me temne પૂછેલું છે but તેને થોડાક time પછી avse એમ કહ્યું હતું

jagrut Patel pij 8 year ago

એયય બિલાડી ..તારી જેમ નહીં ગરબા રમવા ના જઈએ

Ssndeep 8 year ago

ઓકે આભાર , @ હરીતા@ટીયા .... હું વાચીશ

હરિ... 8 year ago

ok...tiya....e aave etle mane k je...

jagrut Patel pij 8 year ago

મે શાંતનુ એક પાર્ટ વાંચ્યો હજુ ..બીજા પછી

Tiya 8 year ago

ha Sandeep bhai @ ha harita have teni new book avavni Che teno wait Karu Chu

jagrut Patel pij 8 year ago

હિરેન કાવડ ..એ જ નામ છે ને

હરિ... 8 year ago

@sandeep ji...last year karine novel 6e...ena author heren kavad 6e...@tiya..te emni badhi j book vachi..@jp...aaj thi santanu chalu kris..

Ssndeep 8 year ago

અહીં છે એ બુક .... ? ... @ટીશા

Tiya 8 year ago

the last year ... necklace and the play book na name Che

jagrut Patel pij 8 year ago

જોઈ લવ અવડે ..તો અતારે કઈ વાંચે છે ..

Tiya 8 year ago

bov mast Che last year .... am pan Hiren kavad Ni badhi story mane gami Che ...

jagrut Patel pij 8 year ago

શેના વિશે ની છે ..

હરિ... 8 year ago

ha...hiren kavad ni 6e...mast 6e...

jagrut Patel pij 8 year ago

કોની લાસ્ટ યર ..કોઇ સ્ટોરી છે .??

હરિ... 8 year ago

oo....koi 12 vagya..sudhi na suii re ho......@tiya....aaje ger nu kam mara mathe atu to karvu pade ne....ane last year puri kri...hahaha

jagrut Patel pij 8 year ago

સૂઈ જ રહી હશે ..

Tiya 8 year ago

na chale @ hari kaya hati tu ??

jagrut Patel pij 8 year ago

ટીયા એવું ચાલે કંઈ ..હે

jagrut Patel pij 8 year ago

પણ આખી રાત જાગી ગરબા અમે રમીએ ..ને 12 વાગ્યા સુધી તુ સૂઈ રે આવુ ના ચાલે ...

હરિ... 8 year ago

oo...@jp....tu 6e...bilado....

jagrut Patel pij 8 year ago

આયી લા નાની બિલાડી ..

હરિ... 8 year ago

wahh...di...tere mast mast do nen...mare dil ka le gaye chen...

jagrut Patel pij 8 year ago

ચલ ચલ એવું કંઈ ..

Shefali 8 year ago

આભાર સંદીપ...

Ssndeep 8 year ago

અત્ર તત્ર સર્વત્ર બસ " તુ હી તુ " .... ખુબ સરસ અને સુંદર અનુભુતી .....

Shefali 8 year ago

@ jagrut...hu Shefali...

Shefali 8 year ago

thnx @ ketan ji and @ yogi ji

jagrut Patel pij 8 year ago

હું બિલાડો તો તું ..હે

Ketan 8 year ago

વાહહહ સેલ્ફીજી..

Jasmin Humbal 8 year ago

આજ જાગૃત ફુલ ફોર્મ માં લાગે...@હા હા

Shefali 8 year ago

ha ane jagrut bilado che...lol

Shefali 8 year ago

thnx @Hina...@ jasminbhai..Harita ni vaat kare che jagrut

Jasmin Humbal 8 year ago

કોણ બિલાડી?

Shefali 8 year ago

thnx Amita...

Amita Patel 8 year ago

nice composition

jagrut Patel pij 8 year ago

બિલાડી થી યાદ આયુ ..આ પેલી નાની બિલાડી દેખાય નહીં આજે

Shefali 8 year ago

hmm...બિલાડી નો ના મુકતો

jagrut Patel pij 8 year ago

ફોટો મુકીશ એટલે ખબર પડશે ...

jagrut Patel pij 8 year ago

કંઈ નહીં છોડ ..મગજને બહુ લોડ ના આપ ..

jagrut Patel pij 8 year ago

તું ચણીયા ચોળી પેરીને ફોટો નહીં મૂકે તો હું મૂકીશ એમ કવ છું ...

Shefali 8 year ago

shu samji nai? jagrut

jagrut Patel pij 8 year ago

તું સમજી નહીં બરાબર ..

Shefali 8 year ago

ha મૂક્યા કર

jagrut Patel pij 8 year ago

હા તો તારા બદલામાં હું મુકીશ બસ ..

Shefali 8 year ago

hve to nai j muku ja...

jagrut Patel pij 8 year ago

એ નય મૂકે બીજા બધાને કેશે ..

Shefali 8 year ago

hu pehrish to mukish...

Tiya 8 year ago

ha didi tame muko ne

jagrut Patel pij 8 year ago

અને ફોટા એટલા બધા પાડ્યા હોય તો કલાકે શું ..મિનિટે બદલાય ..

Tiya 8 year ago

હજુ નથી પેરી ચણીયા ચોળી ... એક દિવસ જ પેરિશ tyre mukish

jagrut Patel pij 8 year ago

ટીયા ને કયા વગર તું મુક ને ...

Shefali 8 year ago

કલાક પ્રમાણે બદલાય છે તારે

Shefali 8 year ago

ટિયા...તારો pic to muk ...ચણિયાચોળી valo

jagrut Patel pij 8 year ago

એ તો દિવસ પ્રમાણે બદલાય ..

Shefali 8 year ago

ketla dp બદલે જાગૃત

Shefali 8 year ago

hahaha jigri...mast...velan na bdle

Tiya 8 year ago

hahah દીદી હું પણ રમુ જ છું પણ ઓછા

jagrut Patel pij 8 year ago

બરાબર જ છે એ ..પાછળ અમે બનાયેલુ મંદિર જ છે ..

Ravina 8 year ago

હાહા... @ટિયા અત્યાર સુધી એ જ કરતી.. પણ હવે કંપની આપવી પડે છે...

Shefali 8 year ago

jagut...mast dp pan left side thi thodu vdhare crop karvu જોઈતું હતું...

Tiya 8 year ago

hahah દીદી તો મારી જેમ તૈયાર થઈને બેસવાનું .....

Ravina 8 year ago

હા જાગૃત મુકજે... હાહા..જીગરી વેલણ ને બદલે દાંડિયા ઉડાડવા ના... મજા જ આવે ને...

jagrut Patel pij 8 year ago

રમતાં ના આવડે તો કંઈ નહીં ..મારી જેમ દોટ કાઢવાની ..હાહાહા

jagrut Patel pij 8 year ago

એયય હુંય મૂકીશ આજે તો ..

Ravina 8 year ago

હાહા... મને તૈયાર થતા જ આવડે છે ટિયા રમતા નહિ...

ધબકાર... 8 year ago

@Ravina...તો તો થઈ જાય આજે વિડિયો...હું રાહ જોવું છું..

Shefali 8 year ago

hahaha jigri...ema pan mja aave...be Jan ekla

Tiya 8 year ago

ravina દીદી પછી વિડિયો મુકજો ગરબાનો ...

Ravina 8 year ago

એવું પણ કરી શકીએ અમે... અમને કોઈ તકલીફ નથી એમા પણ...

jagrut Patel pij 8 year ago

શેફાલી તો નય જ મુકે ...

ધબકાર... 8 year ago

તો આ શું છે...આ તમારા એ ની સાથે ઘરમાં એકલા એકલા રમો છો કે શું??...હા હા હા

Ravina 8 year ago

હાહા .. આ બધા dp નવરાત્રી ને ધ્યાન માં રાખી ને મુકાય છે... આભાર બધા નો...

Ravina 8 year ago

હુ તો ગરબા રમવા જતી નથી.. ને આ વખતે સંજોગો જોતા લાગતું નથી કે મેળ પડશે ગરબા નો... હાહા

Tiya 8 year ago

રવિના દીદી ના નોરતા જોરદાર ચાલે છે ....

Shefali 8 year ago

mast dp jigri...vah tmara banne ni himmat be to dad Devi pde...pan jigri tu muk je

Tiya 8 year ago

hu pan સાંભળીશ પણ ગાવ બધા રવિના દીદી તમે પણ

ધબકાર... 8 year ago

@Ravina...હું પણ સાંભળિશ...@dp...સરસ...આમજ ખુશ રહો...અરે વાહ આ શોળે શણગાર સજી નીકળ્યા પરી હું મેં ગાવા...

Ravina 8 year ago

હાહા.. તમારે બેય ને ગાવાનું છે... હું સાંભળીશ કોઈ નહિ સાંભળે તો...

jagrut Patel pij 8 year ago

તો તું જાણે ..પછી

Shefali 8 year ago

hahaha jagrut...pan mne bija ni pan chinta thaay...hu em tras na aapu koi ne

jagrut Patel pij 8 year ago

ગાવાનું

Shefali 8 year ago

આભાર...આભાર રોહિત @ વાહ દિલ માં કોણ...

jagrut Patel pij 8 year ago

એ તો હું ગાવ તોય સૂઈ જાય ...એટલે એવું કે આપડે નઈ

Shefali 8 year ago

@ jagrut... તને બધી ખબર નઈ...!? @ પિયુ...હું ગાઈશ ને તો બધા ઊંઘી જશે...લોલ

Tiya 8 year ago

wah wah didi mast ...

ધબકાર... 8 year ago

અરે વાહ...શું રચના કરી...@shefali...osm...દિલમાં કોણ કોના ઉતરે એ વાત તો જાણી લીધી, આ પ્રીતની ડોરથી આપણી આ લાગણીઓ માણી લીધી...

jagrut Patel pij 8 year ago

આવડે તો બધુંય પણ ..બીકણ છે

p 8 year ago

ha jp tu muki sake chhe...ne shefali ap singing to kari j sako ne ?

jagrut Patel pij 8 year ago

જો શરૂઆત થી જ ડરી ગઈ ...

Shefali 8 year ago

I'm out...hu part nai lvu

jagrut Patel pij 8 year ago

તો હું પણ મૂકી શકુ ને ..ગરબા રમવાનો કે ગરબા ગાવાનો ..?

p 8 year ago

matrubharti garba compatation ni tane tamaro video ahi bites ma muki sako ane singing no k pachhi music no pn ...

Shefali 8 year ago

hahaha...piyu...Jo Jagrut piyu e tne na padi

jagrut Patel pij 8 year ago

એ તારી ભૂલ મને તો મોર જ લાગ્યું ..

Shefali 8 year ago

Moto hve....more nai...aato auto correct

jagrut Patel pij 8 year ago

શેની કોમ્પીટીશન છે ..

Shefali 8 year ago

Kai compatation?

jagrut Patel pij 8 year ago

મારી જોડે પીંછા નહીં ..મોર ખેતરમાં છે એની જોડ થી લેવા પડશે ..ઉછીના

p 8 year ago

a bhai pls avi hindi na bolo ho apdi national language chhe ..

p 8 year ago

ne a to ko k kon kon participate karse mb ni compatation ma ??

Shefali 8 year ago

he to tu more che? jagrut ....lol

jagrut Patel pij 8 year ago

હા તો ફિર જોયા ને અમને કેસા આવડતાં હે ..હાહા

p 8 year ago

bas aj last day chhe ..

Shefali 8 year ago

નહિ...!!!! યે pdhne સે પહલે મે મર કયું ન ગયી...!!!???

jagrut Patel pij 8 year ago

સ્ટાન્ડર્ડ તો નાના છોકરાઓ માટે હોય ..

Shefali 8 year ago

pan rehvade jagrut...tne entry j nai mle...tya entry લેવા માટે પણ એક સ્ટાન્ડર્ડ હોય...

jagrut Patel pij 8 year ago

હમકો આવડતાં હે ..અને બહુ અચ્છા આવડતાં હે ..અમને જરૂર નહીં હે ..શીખવાની

Shefali 8 year ago

tare vdhare jarur che...tu ja

jagrut Patel pij 8 year ago

તુંય શીખવા જતી રે એમ કર ..

Shefali 8 year ago

gm jagrut @ piyu ...ketla divas ni?

p 8 year ago

hindi language ni ...

Shefali 8 year ago

જવાબ ના મળ્યો એટલે ફરી પૂછ્યું...જો મને જવાબ આપશે

jagrut Patel pij 8 year ago

અરે હા ભૂલી જ ગયો ..શુભ સવાર ..હ

jagrut Patel pij 8 year ago

મેં એ જ તો પૂછ્યું ..

Shefali 8 year ago

પિયુ...શેની ?

jagrut Patel pij 8 year ago

શેની ટ્રેનિંગ ..

p 8 year ago

ok chlo aj pachhi training chhe..

Shefali 8 year ago

પિયુ...આ જાગૃત તો એવો જ છે...એની જોડે થી તો આવી જ આશા હોય mne

jagrut Patel pij 8 year ago

એને જ પૂછી જુઓ ..

Shefali 8 year ago

આભાર jasminbhai...

p 8 year ago

ane game te kvai avu ane na game hoo

Shefali 8 year ago

@જાગૃત...નસીબ તારા બીજું શું...

jagrut Patel pij 8 year ago

મારે તો એને ગમે તે કેવાય ..હાહા

p 8 year ago

hahha jp avu na kvai ho

jagrut Patel pij 8 year ago

આ જીભ ભલે તારી રહી ..પણ તારી બકબક તો અમારે જ સાંભળવાની ને ..

p 8 year ago

jordar jo baki ...

Shefali 8 year ago

આભાર જીગરી...

Ravina 8 year ago

ohho.. સવાર સવાર માં પ્રેમ જ પ્રેમ... વાહ જીગરી... good morning...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now