આપણેં એટલાં બધાં બીઝી છે કેં આપણનેં કોઈ નાં ઘેર જવાનો સમય નથી.. તો પણ માણસ ની પંચાત કરવાની આદત ક્યાં છૂટી છે?.. ફેસબુક ની બારી માં થી આજે પણ એકબીજા નાં ઘર માં ડોકિયું કરી નાં લઇ એ.. પંચાત કરી નાં લઇ એ. ત્યાં સુધી આપણનેં રાત્રે ઉંઘ પણ ક્યાં આવે છે?.. મીસ મીરાં..