મજૂર પોતાની બુધ્ધિ નહીં પણ શારિરીક શક્તિ કામે લગાડે છે એટલે એનું કામ મજૂરી કહેવાય છે.. કારીગર ફકત બુધ્ધિ નો ઉપયોગ કરી કાર્ય નેં ચમકાવી દે છે એટલે એનું કામ કારીગરી કહેવાય.. બુધ્ધિ સાથે આત્મા નેં પણ કામે લગાડે તે કલાકાર કહેવાય.. આપણેં શું બનવું છે તે આપણેં પોતે જ નક્કી કરવાનું હોય છે.. નસીબ તો આપણાં મન નેં અપાતું નિષ્ક્રિય સાત્વન છે.. મીસ મીરાં..