.....#....લોકો મંદિરે કેમ જાય છે???...#...
મારા અનુભવોએ ઉત્તર કંઇક આવો આપ્યો..(સાચું ખોટું આપ સૌ વધુ જાણો)
૯૯. ૯૫% લોકો ભીખ માગવા...
૦૦. ૦૧% લોકો આત્મશાંતિ મેળવવા...
૦૦. ૦૧% લોકો આત્મમંથન કરવા...
૦૦.૦૧% લોકો આભાર માનવા...
૦૦. ૦૧% લોકો પાદુકા 'રોટેશન'કરવા...
૦૦. ૦૧% લોકો ચોરી કરવા...
ચોરી એટલે કોઇ સ્થૂળ વસ્તુની ના સમજતા હો ને...
આ વાસ્તવિકતાને કોઇ નકારી ના શકે....
હવે આપ સૌ કહો ,તમે કઇ ટકાવારીમાં છો?
દિલ પર હાથ મૂકીને....