આટલા વર્ષોના સંબંધ પછી પણ જો...
આપણે...
એકમેકના મનની વાત ન સમજી શકીએ... તો,
એનો મતલબ એજ થાય કે...
વર્ષો સુધી આપણી વચ્ચે પાંગરેલ તત્વ...
પ્રેમ નહિ... પણ...
કંઈક બીજુ જ છે...
અને આપણે એને પ્રેમ સમજી...
પ્રેમ જેવા પરમેશ્વરી અધ્યાયને કરતા રહ્યા બદનામ...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (મો.9638816440)