આત્મીયતા માં થી વિકસેલા વિશ્વાસઘાત અનેં સ્વજનો થી મળેલી તકલીફો ની શાહી જો.. એક લેખક ની કલમ માં ભરાઈ જાય ને.. સાહેબ.. તો સારા લેખક ની ડાયરી ભરાતા સમય નથી લાગતો.. કેમકે.. અવિશ્વાસ નો આઘાત સામાન્ય વ્યક્તિ નેં પણ સફળ અનેં પ્રખ્યાત કવિ અનેં શાયર બનાવી દે છે..મીસ મીરાં..