ફોન અને નેટવર્ક વચ્ચે કનેકસન
વધતા જાય છે...
માણસ અને માણસાઇ વચ્ચે કનેકસન
ઘટતા જાય છે.
ફોન આપણા ઈન્ટરનેટ થી કનેક્ટ છે...
પણ, આપણે એટલા સ્નેહીજનો થી
કનેક્ટ નથી.
મજા ની વાત તો એ છે કે , ટચસ્ક્રીન વગર
હાલતુ નથી...
અને એક બીજાના ટચ મા રહેવું હવે
ગમતુ નથી.